________________
૧૬૪
શાંત સુધારસ.
દેખી શકતું નથી. આ વિષયાંધપણાથી એ મહાનું જબરું પ્રાણી પણ વશ થાય છે. જંગલમાં હાથીઓનાં ટેળામાંથી હાથીને પકડવાની આ યુક્તિ પ્રચલિત છે.
જંગલમાં એક જબરે, બે-ત્રણ હાથી માય એવડે ખાડે ખેરવામાં આવે છે. તે ઉપર મેટી ખપાટે ઓરસોરસ ભરી
લઈ તેને ઢાંકી દે છે. ઉપર એક હાથી કેમ પક- જીવતી હાથણીના આકારની કાગળની ડાય છે? કે બીજી કૃત્રિમ હાથણી ઉભી રાખવામાં
આવે છે. બિચારા કામવિવશ હાથી તે હાથણીની શોધમાં જ ભટકતે હોય છે, અને જ્યાં હાથણી દેખી ત્યાં આંધળાભિત થાય છે, અને તેના ઉપર પિતાનું ચાલે તે હુમલો કરવા જાય છે. આ કૃત્રિમ હાથણી પાસે પણ એ પ્રકારે હાથી આવી ચડે છે. એને પકડનારા આસપાસ સંતાઈ રહે છે. આસપાસ કેઈ નથી, એ જાણી હાથીને વધારે જોર આવે છે અને કૃત્રિમ હાથણુ પર હુમલો કરવા જાય છે, ત્યાં પિતાના ભારથી વાંસની જાળી તૂટી પડે છે. અને પોતે ખાડામાં સરી પડે છે, અહીંઆ તેને મદ ઉતરી જતાં સુધી તેને ભૂખ્યા તરસ્યા રાખી મૂકવામાં આવે છે, આથી તે ગળી જઈ શાંત થઈ પકડાય છે અને પાળી શકાય છે. આમ હાથી જેવું રાક્ષસી પ્રાણું એક સ્પર્શેન્દ્રિયના વિષયને લઈ વિટંબના પામે છે, તે પછી બધી ઈદ્રિયેને વશ જીવને કેટલી વિટંબના થાય? એ હે જીવ! તું વિચાર.
માછલી બિચારી જીભના વિષયને વશ હેવાથી ખાવાની