SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મુખમુદ્રા ૧૩ વૈરાગ્યને લઈ દીક્ષા લે છે, તેઓએ તિતિક્ષા કરવી ઘટે છે; અધિકાર પ્રાપ્ત થયા પહેલાં તેઓએ દીક્ષા લેવી ગ્ય નથી. પિતાને વૈરાગ્ય ફુર્યો હોય તે તેની કસોટી કરવી, શેડો વખત શાંતિથી સાસ્ત્રને અભ્યાસ કરે; અને પછીજ કેઈ સારા વિચક્ષણ આત્માર્થીઓની સલાહ મુજબ પ્રવર્તવું ઘટે છે. દીક્ષા આપનાર સાધુએ પણ એની ગ્યતા તપાસવી ઘટે છે. અલબત, દુ:ખગર્ભિત વૈરાગ્ય દીક્ષા માટે અધેિ. પણ સાચા વૈરાગ્યનું, તેવાં સાધને પાયે, કારની જરૂર; નિમિત્ત થાય છે. પણ તત્ત્વજ્ઞાનની ન્યૂ અનાધિકારી- નતા–હીનતાને લઈ, તેના લક્ષના અભાપણુના અનર્થ વને લઈ, અથવા તેના સ્વરૂપનું જોઈએ તેવું જ્ઞાન નહિં હોવાથી જે દુખથી એ વૈરાગ્ય આવેલ તે દુઃખ દૂર થયે, અથવા વિસ છવ પાછો પિતાના આગલા વિભાવિક પરિચયમાં પી જાય છે. જીવને સ્વભાવ રમણતાને છે; એને ગમે ત્યાં રમણ જોઈએ છે; રમણ વિના એ ક્ષણભર પણ રહી શકતા નથી, એટલે કાં તે એ વિભાવમાં રમણ કરે; કાં સ્વભાવમાં રમણ કરે; કાં તે એઠ ચાટે; કાં તે મિષ્ટાન્ન આસ્વાદે, સ્વસ્વભાવમાં રમણતાના કારણરૂપ તત્વજ્ઞાનના અભાવે એ વિભાવમાં જ રમણ કરે. દુઃખગર્ભિત વૈરાગ્યે દીક્ષા લીધેલ અધિકાર વિનાના સાધુની પણ આ સ્થિતિ થાય છે. વૈરાગ્યનાં કારણરૂપ દુઃખ તે પ્રાયઃ દીક્ષાથી દૂર થાય છે અથવા વિસરી જવાય છે, કેમકે કોઈએ કુટુંબ-કલેશથી, કેઈએ ભૂખના દુઃખથી, કેઈએ અપમાનાદિના કારણથી, કેઈએ નેહીના વિયોગ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy