________________
સુખમુદ્રા.
૧૧
તાને લઈ જે દયાવડે એ પવિત્ર શાસનના વિજયધ્વનિ ગાજી રહ્યો છે, તે દયાને પણ લાય થતા જશે. ભૂત વમાનના વત્તમાન સ્થિતિ જોઈ શાસનના પ્રકાશવડે ભવિ. આરાધનારા પવિત્રાત્માએએ જાગ્રત યપર નખાતા થવું ઘટે છે. જૈનધર્મની પવિત્ર દયાના દષ્ટિપાત વાસથી હાલના વણિક વૈશ્યાનાં કુળ ઉજ્જવળ થયાં છે. દયાના લાપ કરનારનાં
કુળ કાળાં થયાં છે,
આકી વાસ્તવિક રીતે એ પવિત્ર શાસન તા દયાધી શૂરવીર ક્ષત્રિયાને, રાજપુત્રાને જ છાજે. તી કરમાત્ર શૂરવીર ક્ષત્રિયો હતા; રાજવંશી હતા; ક્ષત્રિધર્મ પાળતા; ન્યાયથી પ્રજાનુ પાલન કરતા; દયા દયા, એકાંત દયા, અમારિ, અહિંસા પ્રવર્તાવતા; અણુ નીય વૈભવ ભાગવતા; અઢળક દ્રવ્યસંપત્તિ તેઓને હતી; મનખળ, તનજૈનધમ શૂરવીર ખળ, આત્મખળ, તેનું નિ:સીમ હતું. ક્ષાત્ર ધમ આવા ઋદ્ધિવ ત છતાં, શૂરવીર છતાં, રાજપતિ છતાં, જન્મતાંજ ત્રણ જ્ઞાનના ધણી છતાં, વૈરાગ્યવંત હતા; તેઓને તે ઋદ્ધિ આદિ પ્રતિ લેશ માત્ર મૂર્છા ન હતી. તે પણ તે ઋદ્ધિને તૃણુ પેઠે છાંડી ચાલી નીકળતા હતા; દીક્ષા લેતા હતા. આ પવિત્ર શાસન તે આવા શૂરવીર મહાવીરાને છાજે. છતાં ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના આ પવિત્ર સ્થિતિ સુધાર-શાસનને પ્રકાશમાં લાવી તેના જયઘાષ વાના ઉપાય કરાવવા હાય તા તે જૈનીએના હાથમાં છે. મતમતાંતરની, અહંમમતાની જાળ