SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિ ભાવના. ૧૪૧ કે વઝા વૃત્ત | यदीय संसर्गमवाप्य सद्यो, ___ भवेच्छुचीनामशुचित्वमुच्चैः॥ अमेध्ययोनेर्वपुषोस्य शौच संकल्पमोहोयमहो महीयान् ॥ ४ ॥ અર્થ – ઉંચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ અપવિત્ર શરીરને સંસર્ગ પામતાં દેહની સાહજિક એકદમ અપવિત્ર થઈ જાય છે, તો તેવા અશુચિ, અશુચિ પણાના કારણ રૂપ આ શરીરને અન્નવિષ્ટા પવિત્ર કરવાનો સંકલ્પ-વિચાર કરે એ પાન-પૂરીષ કઈ મહટો આશ્ચર્યકારક મહજ છે. ભલે ઉંચી જાતના બાવનાચંદનનું વિલેપન આ શરીરને કરે પણ તેજ થેડા વખતમાં સુગંધરહિત દુધપણને ભજે છે. તેમજ રૂડાં રૂડાં ભાતભાતનાં સ્વાદિષ્ટ સુગંધી અશન– પાનવડે આ દેહને આરોગે, પણ તે ખાન-પાન પણ થોડા કાળમાં નરક-મૂત્રરૂપે પરિણમે છે. આ જેને અશુચિમય સ્વભાવ છે, એ દેહને પવિત્ર કરવાનો વિચાર –એ તે ખરેખર મહાન મેહ છે. ૪ | સ્વાતા વૃત્ત ! इत्यवेत्य शुचिवादमतथ्यं । पथ्यमेव जगदेकपवित्रं ।। शोधनं सकलदोषमलानां । धर्ममेव हृदये निदधीथाः ॥५॥
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy