SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શાંતસુધારસ. જળ પી, તારી તૃષા શાંત કર. વિનય! બહુ થઈ. હવે તે તારું પિતાનું ઘર ખેલી સંભાળઃ પરપચાત મૂકી દે. ૭. भजजिनपति मसहायसहायं । शिवगतिसुगमोपायं ॥ पिब गदशमन परिहृतवमनं । __ शांतसुधारसमनपायं ॥ वि० ८॥ અર્થ –અને વિનય! તું અસહાયના સહાય અને અશરણના શરણુ એવા શ્રી જિનેશ્વર ભગવાનને ભજ. શિવગતિ પામવાને આ સુગમ ઉપાય છે. વળી આ જગબંધુ શ્રી શાંત સુધારસનું પાન કર. એ સંસારજિનેશ્વર, રૂપી રોગને શમાવનારું ઔષધ છે. વળી એ ઔષધ નિર્દોષ છે. એ લેવાથી ફરી વમનરેગ ઉપજતું નથી, માટે ભગવાનને ભજ; સમતા ધર, પરવસ્તુ પ્રતિની મૂચ્છ ટાળ અને તારા ગુણ સંભાળ. હે વિનય ! નિરૂપદ્રવરૂપ સ્થાન પામવાને આ સરળ ઉપાય છે. આ અનન્ય ભાવના ભાવતાં ચક્રવતી ભરત મહારાજાનાં કર્મ ક્ષીણ થઈ તેઓ અનુપમ દિવ્ય કમલાને વર્યા, તેનું આ ટુંક ચરિત્ર હે ચેતન ! તારે વિચારવા જેવું છે. ભરતેશ્વર. “ દેખી અંગુલિ આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા છાં રાજ સમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયાં. ” # ભાવનાબેધ ઉપરથી.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy