________________
અન્યત્વ ભાવના.
૧૨૯ नहि विदधानः कथमपि तृप्यसि।
मृगतृष्णा घनरसपानं ॥ वि० ७॥ અર્થ–ચેતન ! સંગ ત્યાં વિગ એ નિયત વાત છે, માટે જેને ચોક્કસ વિગ થવાનું છે, જે વેલામોડું અવશ્ય વિછૂટું પડવાનું છે, એવા પરપગલિક પદાર્થોને સંગ ત્યજી
દે, એઓથી તું બંધા નહિં, એનું મમત્વ સંયોગ ત્યાં વિયોગ છાંડ, અને એમ કરી તારી ચિત્તવૃત્તિ
શુદ્ધ કર. મેહ મમત્વને લઈ તારી ચિતવૃત્તિ મલિન થઈ ગઈ છે, અસ્થિર થઈ ગઈ છે. તે છે ચેતન ! મમત્વ છાંડવાથી સ્થિર-શુદ્ધ થશે. વળી એ પરપુદ્ગલના
મમત્વથી રાચવું એ મૃગતૃષ્ણા, ઝાંઝવાના મૃગતપણુથી પાણીથી તરસ છીપાવવા જેવું છે. ચેતન ! તૃષા છીપે? ઝાંઝવાનાં જળ જેમ મિથ્યા છે અને
એથી તૃષાવંતની તરસ છીપતી નથી, ઉલટી વધે છે, કેમકે જળાભાસ દેખી એથી તરસ છીપશે એ આશાએ દેડે છે, પણ સત્ય જળ મળતું નથી એટલે વધારે તરસ્ય થઈ પ્રાણ પૂવે છે. પરપુગલથી ચાચી એથી સુખ મળશે, એમ ધારી તે ભણું ખેંચાય છે; પણ સત્ય સુખ મળતું નથી, સત્ય સુખ તે વેગળું જતું જાય છે, માટે ચેતન ! પરવતુ રૂપ ઝાંઝવાનાં પાણીથી તૃષ્ણા છીપાવવાની આશાને જતી કરી અને એ પરનું સામત્વ છ0 જેથી વાસ્તવિક રીતે તૃષા છીએ, જેથી વારતવિક સુખ જલદી મળે, એવા તારા આત્મા રૂપે સરોવર પાસે જઈ જ્ઞાનાદિ રૂપ સત્ય