________________
અન્યત્વ ભાવના.
૧૨૩
તિમાં પડતે બચાવશે? તું તેને તારાં તારાં કરી રહ્યો છે, તારા ગણું તેના અર્થે હર્ષ-શાક-ભય ધરી રહ્યો છે, તેઓના અર્થે પાપ કરી રહ્યો છે, તે એ પાપનાં ફળમાં ભાગ લેશે? માઠી ગતિરૂપ એ પાપમાંથી તને બચાવશે? ના. તે તું એઓ પર કેમ મિથ્યા મોહ ધરી રહ્યો છે? તું તારું પિતાનું આત્મદ્રવ્ય સંભાળ. હવે બહુ થઈ.
પિયા પર ઘર મત જાઓ રે, (૨) “ કરી કરુણું મહારાજ, પિયા પર ઘર મત જાઓ રે” “ અપને ઘર વાલમ કહે રે, કેન વસ્તુકી ખેટ ? પ્રગટ તદ કયમ લીએ, યારે શિશ ભરમકીપેટ પીયા નિજ મહેલ પધારે રે...”
શ્રી ચિદાનંદ.
હે! ચેતન પ્રીતમ, હવે તે તું પર ઘેર જા નહિ. હવે તે કરણ કરી તારૂં જ ઘર સંભાળ.
येन सहाश्रयसेऽतिविमोहा
-વિમત્યવિમેટું तदपि शरीरं नियतमधीरं
त्यजति भवंतं धृतखेदं ॥ वि०२ ॥
૧ તો
૨ ભરમ ૧) હેમ (૨) અજ્ઞાન. (૩) ભવ-ભ્રમણ. આ ત્રણ અર્થ જુદી જુદી રીતે આમાંથી ઉતરે એવું ચમત્કારવાળું આ કાવ્ય છે.