SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શાંત સુધારસ. એ સ્થિર સ્વભાવ જે ઉપજે રે, “નામ ચારિત્ર તે અણુલિંગમૂળ મારગ ૨ –શ્રીમદ રાજચંદ્ર. ચેતન ! આ જ્ઞાનાદિનું સંક્ષેપે સ્વરૂપ છે, તે તું વિચાર. તે વિશેષ વિશેષ વિચારી જઈશ તે ઉત્તમ આત્માર્થ પામીશ. ચેતન ! તું સર્વથી ભિન્ન છે, અસંગ છે, બીજી વસ્તુઓ સાથે તારે કાંઈ લેવાદેવા નથી; તે તેની દુઃખદ ચિંતા છોડી દઈ, તારા પિતાની, તારા સ્વરૂપની ચિંતા કરી તારૂં હિત સાધ. ૫ હવે પાંચમી ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. ને શ્રી રામ-ગુખ પર નહિં મુખયો...! લેશો विनय निभालय निजभवनं ॥ध्रुव॥ तनुधनसुतसदनस्वजनादिषु વિં નિમિદ ૩ તેરવનં વિ છે અર્થ – હ, વિનય, તું તારું પિતાનું જે ભવન છે, તેની નિકટ આવી સંભાળ લે; અર્થાત તું તારા “પિયા નિજ આત્માવાસ પાસે હવે આવ, અને મહેલ પધારે એની સંભાળ લે. હવે તે બહુ થઈ. આ સંસારમાં કુગતિમાં પડતાં તેને કેણ બચાવશે ? તારું શરીર તારી રક્ષા કરશે, કે તારી લમી, કે તારાં પુત્ર કે ઘર કે સ્વજન,-કણ તારી રક્ષા કરશે? કોણ તને દુર્ગ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy