________________
શાંત સુધારસ
હું બળ્યો હતે. ભડથું થઈ અશાતાથી અત્યુઝ વેદના ભોગવતે હતે. ટંક-ગીધ નામના વિકાળ પક્ષીઓની સાણસા જેવી ચાંચથી ચુંથાઈ અનંત વલવલાટથી કાયર થઈ હું વિલાપ કરતે હતે. તૃષાને લીધે જળપાનનું ચિંતવન કરી વેગમાં દોડતાં, વૈતરણીનું છર૫લાની ધાર જેવું અનંત દુખદ પાણી પાયે હતું. જેનાં પાંદડાં તીવ્ર ખડ્ઝની ધાર જેવાં છે, મહાતાપથી જે તપી
રહ્યું છે, તે અસિપત્રવન હું પામ્યું હતું. ત્યાં અસિપત્રવન આગળ પૂર્વકાળે મને અનંતવાર છેદ્યો હતે.
મુફગરથી કરી, તીવ્ર શસ્ત્રથી કરી, ત્રિશૂળથી કરી, મૂશળથી કરી તેમજ ગદાથી કરી મારાં ગાત્ર ભાંગી નાંખ્યાં હતાં. શરણરૂપ સુખ વિના હું અશરણરૂપ અનંત દુઃખ પામ્યું હતું. વસ્ત્ર પેઠે મને છરપલાની તીર્ણધારે કરી, પાળીએ કરી, અને કાતરથી કરી કાપ્યો હતો. મારા ખડખંડ કટકા કર્યા હતા. મને તિઓ છેદ્યો હતો. ચરરર કરતી મારી ત્વચા ઉતારી હતી, એમ હું અનંત દુઃખ પામ્યું હતું. પરવશતાથી મૃગની પેઠે અનંતવાર પાશમાં હું સપડાયે હતે. પરમાધામીએ મને મગરમચ્છરૂપે જાળ નાખી અનંતવેળા દુઃખ આપ્યું હતું. સિંચાણુરૂપે પંખીની પેઠે જાળમાં બાંધી અનંતવાર મને હ હતે. ફરશી ઇત્યાદિક શસ્ત્રથી કરીને મને અનંતીવાર વૃક્ષની પેઠે ફૂટીને મારા સૂક્ષમ છેદ કર્યા હતા. મુહૂગરાદિકના પ્રહારવતી
લેહકાર જેમ લેહ ટીપે, તેમ મને પૂર્વ પરમાધામી કાળે પરમાધામીઓએ અનંતીવાર ટીપે લુહાર હતું. ત્રાંબું, લેતું અને સીસું અગ્નિથી
ગાળી તેને કળકળતે રસ મને અનંત વાર પાયે હતે. અતિ શૈદ્રતાથી તે પરમાધામીએ મને એમ