SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અનિત્ય ભાવના. ૨૭ ક્ષણભંગુર અવસ્થાએ છતાં તેમાં થએલા દુષ્ટ વિકાર મન છાંડતું નથી, મમતા મુકતું નથી, આશા છાંડતું નથી–એ ખરેખર ખેદ વાર્તા છે. ચેતન ! તારે આ અનિત્ય વસ્તુઓ પર મેહ કરે એગ્ય નથી. જે પર વૃથા મેહ કરે છે, તે વસ્તુઓ તારે પરાણે છોડવી પડશે અથવા એ તને છેડી ચાલી જશે; તુ રડતે રહીશ. માટે તુ એને મેહ છાંડી દે. ૪. सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं । कालतस्तदपि कलयति विरामं ॥ कतरदितरत्तदा वस्तु सांसारिकं । स्थिरतरं भवति चिंतय निकामं ॥ मू० ५॥ અથર–જે આ જગતમાં મહટામાં મોટાં અને લાંબે - કાળ નિભે એવાં સુખ તે અનુત્તર વિમાનઅનુત્તર વિમાનનાં નાં છે. તે સુખની પણ કાલે કરી મર્યાદા સુખ પણ છે; અર્થાત અમુક વખતે એ સુખ પરિમિત પણે વિરામ પામે છે; એ સુખ અનંત કાળ સ્થાયી નથી, તે એ અનુત્તર (જેનાથી બીજી કાંઈ ઉત્તર, ચડિયાતી નથી) કરતાં સંસારમાં બીજી કઈ વસ્તુ ચઢિયાતી વધારે સ્થિર છે, તેને તું ચેકસ વિચાર કર. તાત્પર્ય કે આ જગમાં કઈ પણ વસ્તુ સ્થિર નથી. ભલે પછી તે ક્રોડા–અજો –પરાધ વરસ સુધી ચાલે,–પણ તે પરાઈ વરસે પણ મર્યાદા વાળાં છે; અનંતકાળની અપેક્ષાએ એ વરસે ક્ષણ સમાન છે. આ અનિત્ય પ્રકાર આ જગના જડચેતન ભાવને વિચારી વિનય! તું એ પરની મૂચ્છ છાંડ. પ.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy