SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શાંત સુધાસ. એ આત્માને મથી નાંખે છે. એમાંથી બચ્ચે તેનું કલ્યાણ સમજવું યુવાવસ્થાને સર્વસંગ પરિત્યાગ પરમ કલ્યાણને આપે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર ચેતન! તારે આમ વિચારી એ ક્ષણવિનાશી વસ્તુ પર મહ કર્તવ્ય નથી. એ મેહ કેવળ દુઃખદાયી છે; છાંડવા રોગ્ય છે. ૩. यदपि पिण्याकतामङ्गमिदमुपगतम् । મુવનqયજ્ઞાતિસાર - तदपि गतलजमुज्झति मनो नाङ्गिनां । વિત્તથતિ ચિતમમ્મીવિવાર . . . ૪ / અથ–એ યૌવનાવસ્થામાં શરીરના સબળપણને લઈ કામ વિકાર હોય તે તે ઠીક; પણ જગતમાં દેહ જરે પણ જેને ય ન કરી શકાય, જેને ટાળી ન આશા ન જ શકાય એવી જરાવસ્થા આવી શરીરનું બધું સત્ત્વ હરી લઈ તેને અત્યંત દુર્બળ કરી નાંખે છે છતાં આ દેહધારીઓનાં મન કેવાં નિર્લજજ છે, કે કેવળ ધિક્કારવા એગ્ય અને અસારભૂત કામવિકારને છાંડતા નથી! છે સારી લીડર ન કીર્વતિ | દેહ જર્જરિત થાય, ઘડપણ આવે, પણ આશા-ઈચ્છા તે નવયૌવન રહે. અહે! યૌવન પણ જતું રહે છે, વૃદ્ધાવસ્થા પણ પોતાને ભાવ ભજવી જતી રહી મૃત્યુમાં પરિણામ પામે છે. આવી
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy