________________
પૂજ્ય શ્રી ક્ષેમરાજ મુનિ પ્રણીત
नव्य उपदेश सप्ततिका.
( ભાષાંતર–વિવેચન સહિત )
૧
तित्थंकराणं चरणारविंदं, नमित्तु नीसेस सुहाग केंं । मूढोऽवि भासेमि हिओवरसं, सुणेह भव्वा सुकयप्पवेसं ॥१॥
13
મૂળા—સમગ્ર સુખના કદ ( મૂળ ) સમાન તીર્થંકરોના ચરણકમળને નમસ્કર કરીને હું મૂઢ બુદ્ધિવાળા છતાં પણ સુકૃત (પુણ્ય)માં પ્રવેશ કરાવનાર હિતાપદેશને કહું છું. હું ભળ્યે! તે તમે સાંભળે. ૧
ટીકા—હૈ ાબ્યા ! સાંભળે. હુ હિતાપદેશ કહું છું. હું કેવા છું ? કે મુગ્ધ હેય અને ઉપાદેયની બુદ્ધિ રહિત છું, તા પણ પ્રાણીઓને હિતકારક એવા ઉપદેશને કહું છું. તે ઉપદેશ કેવા છે ? કે જેનાથી સારા–શુભ કાર્ય માં પ્રવેશ થાય અથવા જેનાવડે સુકૃતમાં પ્રવેશ થાય એવા હિતાપદેશને હું કહું છું; કારણ કે હિતાપદેશનુ શ્રવણુ કર્યા વિના કાર્યની પણ બુદ્ધિ સુકૃત્ય સન્મુખ થતી નથી.
ગ્રંથના આરંભમાં મંગળને માટે કહે છે કે તીર્થંકરાના ચરણ રૂપ કમળને નમસ્કાર કરીને, અહીં તીર્થ. બે પ્રકારે કહેવાય છે—દ્રવ્ય અને ભાવ. તે વિષે કહ્યું છે કે—