________________
૪૧
નવ્ય ઉપદેશ સતિકા. હવે તેના પ્રતિપક્ષી અગીતાર્થની સેવા અકલ્યાણકારી હોવાથી તેને નિષેધ કરે છે – तुमं अंगीयत्थनिसेवणेणं, मा जीव भदं मुंण निच्छऍणं । संसारमाहिंडसि घोरदुरकं, कयावि पावेसि न मोरकसुकं ॥२३॥
મૂળાથે—હે જીવ! તું અગીતાની સેવાએ કરીને કલ્યાણ થશે એમ નિર્ચ ન જાણ; તેથી તે ઘેર દુખવાળા સંસારમાં ભ્રમણ કરીશ અને કદાપિ મેક્ષસુખને પામીશ નહીં. ૨૩.
ટીકાર્ય—હે જીવ! તું અગીતાર્થને સેવવાવડે કરીને નિશ્ચ ભદ્ર એટલે કુશળને ન જાણ. ઉત્તરાર્ધ કરીને તે અગીતાર્થની સેવાનું ફળ બતાવે છે. સૂત્ર અને તેના અર્થને નહીં જાણનારા ગુરૂની સેવા કરવાથી હું કલ્યાણને ભાગી થઈશ એમ તું સમજીશ નહીં. પરંતુ તેથી તે ઉલટે ભયંકર દુ:ખદાયક સંસારમાં ભ્રમણ કરીશ અને તેની સેવાથી કદાપિ મોક્ષના સુખને પામીશ નહીં. અહીં અગીતાર્થની સેવા ઉપર શ્રી મહાનશીથ સૂત્રમાં કહેલું સુમતિ નાગલનું દષ્ટાંત આપેલું છે. ૨૩
હવે કુમાર્ગના સંસર્ગમાં પડેલા મનુષ્યને આ લેક તથા ૫રકના લાભની અત્યંત હાનિ થાય છે તે દેખાડે છેकुमग्गसंसग्गविलग्गबुद्धी, जो बुझई मुद्धमई न धिद्धी । तस्सेव एसो परमो अलाहो, अंगीको जण जणप्पवाहो ॥२४॥
મૂળાથે–કુમાર્ગના સંસર્ગમાં જેની બુદ્ધિ મગ્ન થઈ ગઈ હોય છે તે મુગ્ધ બુદ્ધિવાળે મનુષ્ય (કઈ રીતે પ્રતિબંધ પામતે