________________
નવ્ય ઉપદેશ સતિકા.
नरिंददेवेसरपूइयाणं, पूयं कुतो जिचेइयाणं ।
3
s
९
39
दव्वेण भावेण सुहं चिणेइ, मिच्छत्तमोहं तह निजि
૨૬
॥१२॥
મૂળા રાજાઓએ ( ચક્રવતી એએ ) અને દેવેદ્રોએ પૂજેલા જિનબિંબેની દ્રવ્યવડે તથા ભાવવડે પૂજા કરતાં સાધુ તથા શ્રાવક શુભ કર્મને ઉપાર્જન કરે છે, તથા મિથ્યાત્વ મેાહનીય કર્મને જીણું કરે છે. ( ખપાવે છે. ) ૧૨
ટીકા—નરેદ્રોએ–રાજાઓએ તથા દેવેશ્વરાએ-ઇંદ્રોએ પૂજેલા જિનચૈત્યાનીરાગાદ્દિકને જીતનાર હાવાથી જિન કહેવાય છે, તેનાં ચૈત્યા એટલે ચિત્તને પ્રમાદ ઉત્પન્ન કરનાર ખિા ( પ્રતિમા ), ( તેમની ગંધ, ધૂપ, પુષ્પ વિગેરે દ્રવ્યેાવડે તથા ચૈત્યવંદન, સ્તુતિ, ઉગ્રુવિહાર, આજ્ઞાપાલન વિગેરે ભાવવડે પૂજા કરનાર શ્રાવક અને સાધુ મિથ્યાત્વમાહનીય કર્મને જીર્ણ કરે છે. જેમ નહીં છઠ્ઠું થયેલુ અન્ન ભસ્મ, અર્ક, ગુટિકા વિગેરે ઔષધાના° ભક્ષણથી ણું થાય છે, તેમ કર્મનું અજીણું પણ જિનાર્ચે નવડે જ જીર્ણ થાય છે; તે વિના જીર્ણ (નષ્ટ) થતુ નથી. તે વિષે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે:— “શુપોગવાયરામાં, હિમા વેચાન । पत्तेयं संधुणे वंदे, एगग्गो भत्तिनिब्भरं ॥ तेर्सि तिलोगमहियाणं, धम्मतित्थंकराण जगगुरूणं । दव्वचणभावच्चण-भेदेण दुहचणं भणियं ।।
૧ અનેક પ્રકારની ભસ્મા, અનેક પ્રકારના અંકે અને અનેક પ્રકારની ગુટિકા તે ગાળી અજીર્ણ વિનાશના ઔષધ તરીકે વાપરવામાં આવછે. સર્વ વ્યાધિને રાજા અજીર્ણ વ્યાધિ છે, તેથીજ તેની અહીં મુખ્યતા કરેલી છે.