SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરાર્ધક્ષક-ગુજરાતી અનુવાદ શક્તિ છે, તેમજ જામી પેઠે ભૂમિમાં ડુબકી મારીને પાછા ઉપર આવવાની શક્તિ તે, રિ-ત્રણેકની પ્રભુતા, તીર્થકર અને ઈન્દ્રની ઋદ્ધિ વિકુવવાનું સામર્થ્ય તે, પરિવં-સર્વજીવને વશ કરવાની શક્તિ તે, સરિણાતિત્વપહાડની અંદર પણ નિશંકપણે ચાલવાની શક્તિ, સંતઅદશ્ય થવાની શક્તિ, વમવિલં-એકી સાથે નાના પ્રકારના રૂપ બનાવવાની શકિત ઈત્યાદિ મહાન ઋદ્ધિ છે, વિશેષમાં એટલું કે તેમાં આ લબ્ધિઓ આદિ શબ્દથી ગ્રહણ કરેલ છે. ૭૨ા પ્ર. (૭૩)-કેટલા ક્ષેત્રને આશ્રયીને રહેલ વસ્તુને બાળવાનું તેજેશ્યાનું સામર્થ્ય છે? ઉ૦ –શ્રી ભગવતીસૂત્રની ટીકામાં શ્રી ગૌતમસ્વામીના વર્ણનમાં અનેક યોજન પ્રમાણ ક્ષેત્રને આશ્રયીને રહેલ વસ્તુને બાલવાનું સામર્થ્ય કહેલ છે, એ પ્રમાણે પ્રવચન સારોદ્ધાર ટીકામાં પણ છે. શંકા–વળી કઈક સ્થળે તેલેસ્યાનું સામર્થ્ય ૧૬ દેશને બાળવાનું કહ્યું છે તે શું ? સમાધાન–તે પણ શ્રી ભગવતીસૂત્રના પંદરમાશતકને અનુસારે જાણવું – तत्पाठस्तु एवं-अञ्जोत्ति समणे भगवं महावीरे समणे जिग्गंथे आमंतेत्ता एवं वयासि जावतिण्णं अज्जो गोसालेणं मंलिपुत्तेणं ममवहाए सरीरंगसि तेयं णिसहे सेणं अलाहिपजंते सोलमन्हं जणवयाणं तं--अंगाणं गाणं कलिंगाषं मगहाणं
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy