________________
પ્રશ્નોત્તરસાર્ધશતક ગુજરાતી અનુવાદ પિતાના શરીરને ત્રીજો ભાગ જેટલું ચૂન એટલે ઓછું જાણવું,
શંકા–શ્રી વીર ભગવાન્ દેશના આપતા સિદ્ધ થયા તે પછી પાપગમનપણું શી રીતે ઘટી શકે? '
સમાધાન- ભગવાન પાદે ગમન અંગીકાર કરી સર્વ અંગ અને ઉપાંગને નિશ્ચલ કરી ચારે આહારનો ત્યાગ કરી સોળ પ્રહર સુધી અખલિત દેશના આપીને સિદ્ધ થયા છે. એટલે એમાં કેઈ જાતની અસંગતિ નથી. તે ૫૦
પ્ર—(૫૧)અષ્ટાપદ પર્વત ઉપર રહેલ જિનચૈત્યનું કટલું પ્રમાણ છે?
ઉo–અષ્ટાપદ પર્વત આઠ જન ઊંચે અને ચાર જન વિસ્તારવાળે છે. તેના ઉપર એક જન લાંબું, અર્ધ એજનના વિસ્તારવાળું, ત્રણ ગાઉ એટલે પિણે
જન ઊંચું, ચાર દ્વારવાળું, ભરત મહારાજાનું કરાવેલ ચિત્ય એટલે દેરાસર છે. તેનું પ્રમાણ ભેગશાસમાં આ પ્રમાણે છે – तमष्टयोजनोच्छायं चतुर्योजन विस्तृत ॥.. आरोहत् सह सौदर्यै नुमितपरिच्छदः ॥१०॥ तत्रैकयोजनायामईयोजनविस्तृत। त्रिगव्यत्युनतं चैत्यं चतुर्धारं विवेश सः॥११॥
અથ–પરિમિત પરિવારવાળે જહુનકુમારે પોતાના -ભાઈઓની સાથે આઠ જન ઊંચા અને ચાર યોજનના