________________
પ્રશ્નોત્તર સાર્ધશતક ગુજરાતી અનુવાદ ઉ–પ્રતિમા વહન કર્યા પછી કેઈક પાછો ઘેર આવે, તેને માટે નિશીથચૂર્ણિના સેળમાં ઉદ્દેશામાં સાધુને પાત્રગષણના અધિકારમાં આ પ્રમાણે જણાવ્યું છે. समणोवासगो वा पडिमं करेउं घरं पच्छागतो तं पडिग्गहगं सांधूणं दिज्ज अहाकड।
અથ–શ્રાવક પ્રતિમા પૂર્ણ કરીને પાછે ઘેર આવે તે પાત્ર વિગેરે ઉપકરણ સાધુને આપી દે,
. પ્ર–(૨૪) સમયે સમયે અનંત પર્યાની હાનિ શાસ્ત્રસમંત છે? - ઉo–વર્તમાન કાળે પ્રતિદ્રવ્ય-દરેક દ્રવ્યને આશ્રીને સમયે સમયે અનંતાપર્યાની હાનિ આગમમાં કહેલ હોવાથી -આ કથન શાસ્ત્રાનુસારી જ છે પણ યત્ કિંચિત્ લોકોક્તિ માત્ર નથી. यदुक्तं पंचकल्पभाष्ये भणियं च दुममाए गामा होहिंति तु मसाणसमा ॥ इयखेत गुणाहानि कालेवि उ होति मा(सा) हाणि । १।। समये समये ऽनंता परिहायंते उ बण्णमाईया ॥ दब्वाइपज्जा या अहोरत्तं तत्तियं चेव ॥२॥ दुसमअणु भावणं साहुजोगा तु दुल्लमा खेत्ता ॥ काले वि य दम्भक्खा अभिक्खणं हुंति डमरा य ॥३॥ दूसण अणुभावेण य 'परिहाणी होति ओसहबलाणं ॥ तेणं मणुयाणंपि उ -લાઉજારિ પરિક્ષા મા