SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર સાષશતક ગુજરાતી અનુવાદ પ્ર- ૧૪ જે જીવે સંસારમાં પરિભ્રમણુ કરતાં ચાર વખત આહારક શરીર કર્યું; તે તે જીવ ક્ીને કઈક વખત નરકાદ્વિ ગતિમાં જનારા થાય કે તે જ ભવે મેાક્ષે જાય ૨૦ ઉત્તર- ચાર વાર આહારક શરીર કરનાર જીવ તે જ ભવમાં માક્ષે જાય શું પીછ ગતિમાં ન જાય, જે માટે શ્રી પન્નવા સૂત્રની ટીકામાં કહ્યું છે કે वितुः कृत्यः आहारकशरीरस्य नरकगमनाभावादिति જેણે ચાર વખત આહારક શરીર કર્યું " હાય તે નર*માં જતા નથી, ત્યાર પછી મીજી ગતિમાં અસંક્રમણ્ આહારક સમુદ્શાત વિના મેક્ષે જાય. આ પ્રમાણે ચાર વખત આહારક શરીર કરનાર મુનિ તે જ ભવની અંદર માથે જાય છે. પ્ર–(૧૫) કાઈ ચારિત્રવત શ્રી પાંચ અનુત્તર વિમાનમાં જાય કે નહિ ? ઉ તેવા પ્રકારના અધ્યવસાય થવાથી પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, પન્નવાસત્રની ટીકામાં તેવી શમાં ક્રમ પ્રકૃતિ નામક પદની અંતે કહ્યુ` છે કેઃमानुषी तु सप्तमनरक पृथिवी योग्यमायुर्न बध्नाति अनुत्तरसुरायुस्तु बध्नाति - મનુષ્યની સ્રી સાતમી નરક ચેાગ્ય આયુ બાંધતી નથી; અનુત્તરનુ તા ખાંધે છે. આ બાબતમાં છાંત પ્રસિદ્ધ છે.
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy