SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર સાધશતક ગુજરાતી અનુવાદ दग्धरज्जु कल्पेन भवोपग्राहिणा कर्मणाऽल्पेनापि सता केवलिनोऽपि न मुक्तिमासादयन्ति " અથ-ખળી ગએલ દોરડી તુલ્ય ભવાપગ્રાહી કમ ચાડુ' રહ્યું હોય તે પણ કેવલીયે મુક્તિને પામી શકતા નથી, તત્તિ પ્રોનૈતિ આ પ્રમાણે અલ્પપત્ર કરવાથી કેવલી સમુદ્ધાત પછીના કાલ અને ચૌદમા કાલને આશ્રીને કહેલું સ'ભવે છે, આ ઉપરથી સમજવાનુ કે કેવલીચાને વેદનીયાદિ કમ હુંમેશા મળી ગએલ દ્વારડી તુલ્ય હાતા નથી. ગુણુસ્થાનકના પ્રશ્ન ૧૨-એકાવતારી દેવાને ચ્યવનના ચિહ્નો પ્રગટ થાય કે નહિ ? ઉત્તર-એકાવતારી દેવાને ચ્યવનના ચિહ્નો પ્રગટ થતા નથી, તીર્થંકરના જીવને તા અત્યંત સાતાવેદનીય જ હોય છે. જેને માટે પરિશિષ્ટ પવ માં શ્રી હેમચંદ્રસૂરિએ કહ્યું છે કે– 'राजन्मेकावताराणामन्तकालेऽपि नाकिनां ॥ तेजःक्षयादिच्यवनलिंगान्याविर्भवन्ति न ॥ २६६ ॥ ૧૨ અથ-હે રાજન! એકાવતારી દેવાને અંતકાલે પણ એટલે મરણ સમયે પણ તેજક્ષય આદિ ચ્યવનના ચિહ્ન પ્રગટ થતા નથી. આ પ્રમાણે શીલાંકાચાર્ય સૂત્રકૃતાંગની ટીકામાં કેવલીના ભુક્તિ (લેાજન)ના અધિકારમાં કહ્યુ છે विपच्यमान तीर्थकर नाम्नो देवस्य च्यवनकाले षण्मासं यावत् अत्यंत सातोदय एव ॥
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy