SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તર સા શતક ગુજરાતી અનુવાદ પ્ર—(ર) ભગવાન્ ધર્મદેશનાના આરંભમાં કને નમસ્કાર કરે છે ? ઉ—સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને-ચતુર્વિધ સંઘરૂપ તીને નમો તિત્ત્વસ્ત્ર એ પદથી નમસ્કાર કરે છે। ૨ । પ્ર૦—(૩) ભગવાન્ દીક્ષા ગ્રહણ સમયે કેને નમસ્કાર કરે છે ? 3 —ભગવાન્ દીક્ષા ગ્રહણ કરે તે સમયે સિદ્ધ ભગવાને નમસ્કાર કરે છે તે સમયે તેમને તે જ ચાગ્ય હોય છે. આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યચનમાં કહ્યું છે કે— तण से समणे भगवं महावीरे पंचमुट्ठियं लोय करेत्ता सिद्धाणं नमोक्कारं करेह इत्यादि || ત્યારપછી તે શ્રમણુ ભગવાન્ મહાવીર પચમુષ્ટિ લેાચ કરીને સિદ્ધને નમસ્કાર કરે છે. ॥ ૩॥ પ્ર—(૪) વીરપ્રભુની પ્રથમ દેશનામાં કોઈપણ પ્રતિઆપ ન પામ્યા તે તે દેશનામાં ચાર નિકાયના દેવા જ હતા કે મનુષ્યા વિગેરે પણ હતા ? ઉ—શ્રી કલ્પવૃત્તિ, શ્રીસ્થાનાંગવૃત્તિ, શ્રી પ્રવચનસારાદ્ધારગૃહવૃત્તિનાં અભિપ્રાય પ્રમાણે તે મનુષ્ય અને તિયા પણ હતા. કેવલ દેવતા જ ન હતાં. तथा च तद्वृत्तिपाठः - दशाश्चर्यद्वारे, श्रूयते हि भगवतः वर्धमान स्वामिनो जृम्भिकग्रामाद्बहिः समुत्पन्न -
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy