SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ભાવના રાત. રાજા—( દુહા ) સંદેશા લઈ આવીયે, જમના દૂત દુશ્મન આવી પહોંચશે, જવું પડશે અથ—પ્રિયે ! આપણી નજીકમાં એક દૂત આવી પહોંચ્યા છે. તે એક મેાટા દુશ્મનના સંદેશો લઈ આવ્યા છે. તે કહે છે કે હું રાજન! તૈયાર થઈ રહે, મારા સ્વામી તને આંધી કેદ કરી લઈ જવાને થાડા વખતમાં અહીં આવી પહોંચશે. આગળથી ચેતવણી આપવાને મને મેકલ્યા છે ! હે ભદ્રે ! આ ભયભીત સંદેશાથી મને ચિંતા થઈ પડી છે કે ભારે લાચારી સાથે રાજ્યભ્રષ્ટ થઈ દુશ્મનને ( જમને ) દ્વારે જવું પડશે. આ વાર, જમાર. (૨) રાણી—હૈ સ્વામીન! આપ એક બહાદૂર ક્ષત્રિય હાવા છતાં દુશ્મનથો કેમ ડરેા છે ? આટલા દુશ્મનેા જીત્યા તેની સાથે આ એક દુશ્મનને શું નહિ જીતી શકાય? કદાચ તે બહુ બળવાન હો તા હૈ પ્રાણુપતે ! રાજા—( દુહા ) (દુ) આપું જમને લાંચડી, આપું લાખ પસાય, આપું (મારા) કરની મુદ્રિકા, (મારા) પિને કાણુ લઇ જાય ? (૩) અથ—જમને ગમે તેવી લાલચમાં નાંખી હું આપને છેડાવી લઇશ. આપણા ભંડારમાં અને મારી પાસે દ્રવ્યના ક્યાં તાટા છે? લાખાનું નજરાણું કરી જમને પાછા વાળીશું, તમે શા માટે ક્િકર કરા છે? ધેલી સુંદરી બાવરી ! ધેલા મેલ મ ખેાલ, જો જમ લેવત લાંચડી, તા જગમે` મરત ન કાય. (૪) અ—હે સુંદરી ! તું આટલી બધી ભેાળી કેમ થાય છે? શું જમ કાષ્ટની લાલચમાં લપટાયા છે? જો તે રૂશ્વત લઈને પા ક્રૂરતા હાત તા આ જગતમાં મેાટા સમર્થ પુરૂષા કાઇ ભરત જ નહિ.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy