SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) સ્ટોક માવના. [ નિજ રા વગેરે દરક બનાવો લોકમાં બને છે, સર્વનું અધિષ્ઠાન લાક છે, માટે નિજા ભાવના પછી લોક ભાવનાનું સ્વરૂપ દર્શાવે છે. ] शालिनीवृत्तम् । दशमी लोकभावना । धर्माधर्मों पुद्गलः खात्मकाला। एतद्रव्याभिन्नरूपो हि लोकः ॥ तत्राकाशं सर्वतः स्थाय्यनन्तमेतन्मध्ये विद्यते लोक एषः ॥ ७४ ॥ દશમી લોક ભાવના. અર્થ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ, એ છ દ્રવ્યો–પદાર્થોને જે સમુદાય તે જ લેક કહેવાય છે. લોકને એવો કોઈ ભાગ નથી કે જયાં ઉપર્યુક્ત છ પદાર્થોમાં કોઈ પદાર્થ ન હોય. નિરૂક્ત છે પદાર્થો જે ભાગમાં વ્યાપ્ત છે તે ભાગની “ક” એવી સંજ્ઞા છે.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy