________________
સંવર ભાવના.
બાર વ્રતો. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રત–હાલતા ચાલતા જીને જાણું બૂઝી, વિના અપરાધે (વિકલેંદ્રિયને અપરાધ થયે પણ) મારવાની બુદ્ધિથી મન, વચન અને કાયાએ મારવા નહિ અને ભરાવવા નહિ. જેનાથી નિરંતર ત્રસ જીવની હિંસા થાય એવાં
માંસ, મદિરા, મધ, માખણ વગેરે પદાર્થો વાપરવા નહિ. ૨ સ્થળ મૃષાવાદ વિરમણ જે વ્યવહારમાં જુઠાણુરૂપ ગણાય
અને જેનાથી અનર્થ નિપજે તેવું જુઠું બોલવું-બેલાવવું નહિ. ૩ ધૂળ અદત્તાદાન વિરમણુ–મેટકી ચોરી કરવી નહિ, એટલે
કાયદામાં પણ જેને ચોરી કહે છે, તેવી રીતે કોઈની પણ
વસ્તુ ચેરવી નહિ, ચેરાવવી નહિ. ૪ સ્થળ મૈથુન વિરમણ–પરદારાને સર્વથા ત્યાગ, સ્વદારા સાથે
મર્યાદિત થવું, પર્વણુ તિથિઓમાં સર્વથા બ્રહ્મચર્ય પાળવું. સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રત-ક્ષેત્ર, ઘર, સોનું, રૂપું, ધન, ધાન્ય, માણસ, નેકર, ચાકર, પશુ વગેરેની તૃષ્ણા ઉપર અંકુશ મૂક; પરિગ્રહની મર્યાદા કરવી, અન્યાયપાજિત દ્રવ્યની
ઈચ્છા ન કરવી. ૬ દિગ્ય વ્રત–છ દિશાઓનું માન કરવું. બાંધેલી મર્યાદા ઉપરાંત
ગમન કરવું નહિ.
ભોગપભોગ વ્રત–ખાવા પીવાની અને પહેરવા ઓઢવાની | તેમ જ વાહન વગેરે ચીજોની મર્યાદા કરવી, અને પંદર
કમદાનના વ્યાપારને ત્યાગ કરવો. ૮ અનર્થ દંડ વિરમણ-આ ધ્યાન, રૌદ્રધ્યાન ધરવું નહિ.
છોની યતના કરવામાં પ્રમાદ આચરવો નહિ. હિંસા થાય તેવાં ઉપકરણે રાખવાં નહિ, અને બીજાઓને આપવાં નહિ. સ્વાર્થ વિના બીજાઓને પાપકારી ઉપદેશ કે સલાહ આપવી નહિ,