________________
स्थितस्येति-केवलं सत्त्वपुरुषयोरन्यताख्यातौ गुणकर्तृत्वाभिमानशिथिलीभावलक्षणायां शुद्धसात्त्विकपरिणामरूपायां स्थितस्य । सार्वज्यं सर्वेषां शान्तोदिताव्यपदेश्यधर्मत्वेन स्थितानां यथावद्विवेकजं ज्ञानलक्षणं सर्वेषां भावानां गुणपरिणामानामधिष्ठातृत्वमेव च स्वामिवदाक्रमणलक्षणं भवति । तदुक्तंસર્વપુરુષાચતા ધ્યાતિમાત્રી સર્વમાવધિષ્ઠતૃત્વ સર્વજ્ઞત્વે ઘ” રૂિ-૪] ર૬-૧૭ના.
“માત્ર સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિમાં સ્થિર થયેલા યોગીને સર્વજ્ઞતા અને સર્વભાવોનું અધિષ્ઠાતૃત્વ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો સામાન્યર્થ છે. કહેવાનો આશય એ છે કે પ્રકૃતિ અને પુરુષમાં સર્વથા ભેદ છે.. ઇત્યાઘાકારક અન્યતા(વિવેક) ખ્યાતિમાં જ અર્થાત્ ગુણાદિ(સત્ત્વાદિ)ના કર્તુત્વનું અભિમાન શિથિલ થયે છતે ચિત્તનો જે શુદ્ધસાત્ત્વિક પરિણામ છે; તસ્વરૂપ અન્યતાખ્યાતિમાં જ જે યોગી સ્થિર રહે છે, તે યોગીને શાંત ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મ સ્વરૂપે રહેલા સર્વ પદાર્થોનું વિવેકખ્યાતિને લઇને ઉત્પન્ન થયેલું વાસ્તવિક જ્ઞાન થાય છે અને સત્ત્વાદિ ગુણોના પરિણામવાળા સઘળા પદાર્થોના સ્વામીની જેમ તે યોગી પ્રવર્તે છે... ઇત્યાદિ પાતંજલયોગસૂત્ર(૩-૪૯)માં જણાવ્યું છે. ૨૬-૧૭
બીજા બધા સંયમો પુરુષાર્થભાસરૂપ ફળવાળા હોવાથી વિવેકખ્યાતિસંયમ જ મુખ્ય પુરુષાર્થરૂપ ફળવાળો છે – એ વાત જણાવવા માટે પરવૈરાગ્યની ઉત્પત્તિ દ્વારા વિવેકખ્યાતિનું મુખ્ય ફળ જણાવાય છે–
स्मृता सिद्धि विशोकेयं, तवैराग्याच्च योगिनः ।
दोषबीजक्षये नूनं, कैवल्यमुपदर्शितम् ॥२६-१८॥ स्मृतेति-इयं विशोका सिद्धिः स्मृता । तस्यां विशोकायां सिद्धौ वैराग्याच्च योगिनो योगभाजः । दोषाणां रागादीनां बीजस्याविद्यादेः क्षये निर्मूलने । नूनं निश्चितं । कैवल्यं पुरुषस्य गुणानामधिकार-परिसमाप्तेः ઉપપ્રતિર્વમુપતિ ! યતઃ–“
તથાપિ તોગવીનક્ષયે વૈવલ્યમતિ” [૩-૧૦] .ર૬-૭૮ આ પૂર્વે જણાવેલી) સિદ્ધિને વિશોકા કહેવાય છે. તેને વિશે વૈરાગ્ય થવાથી યોગીના રાગાદિ દોષોના અવિદ્યાદિ સ્વરૂપ બીજનો ક્ષય થવાથી ચોક્કસપણે કૈવલ્ય સ્વરૂપ ફળ જણાવ્યું છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિવેકખ્યાતિથી પ્રાપ્ત થયેલી સર્વજ્ઞતા અને સર્વભાવાધિષ્ઠાયકતા સ્વરૂપ સિદ્ધિને વિશોકાસિદ્ધિ તરીકે શાસ્ત્રમાં વર્ણવી છે. કારણ કે એ અવસ્થામાં યોગી શોકથી રહિત થાય છે.
આ વિશીકા નામની સિદ્ધિમાં વૈરાગ્ય થવાથી યોગના ભાજન બનેલા યોગીના રાગ અને દ્વેષ વગેરે દોષોના બીજભૂત અવિદ્યા વગેરેનું નિર્મુલન થાય છે અને તેથી નિશ્ચિતપણે પુરુષ કૈવલ્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે. કારણ કે પરવૈરાગ્યની અવસ્થામાં પ્રકૃતિના સત્ત્વાદિ ગુણોનો
એક પરિશીલન