SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવલીપરમાત્મામાં ભોજનાદિની ક્રિયાના હેતુભૂત કર્મથી સંબદ્ધ શરીરસંસ્થાપક કર્મનો અભાવ માનવામાં આવે તો કેવલીપરમાત્માના પરમૌદારિક શરીરની સ્થિતિ ટકી શકશે નહીં. તેથી ઉત્કૃષ્ટ રીતે દેશોન(નવ વર્ષ ઓછા) એવાં પૂર્વ(૮૪ લાખ x ૮૪ લાખ = ૧ પૂર્વ) કરોડ વર્ષ સુધી ટકી રહેનારી પ્રત્યક્ષસિદ્ધ(દષ્ટ)સ્થિતિની બાધા થાય છે, જે તમારા (દિગંબરના) પક્ષનું ભક્ષણ કરવા માટે રાક્ષસી સમાન છે. તેથી તેના ભયથી પણ તમારે (દિગંબરોએ) “શ્રી કેવલજ્ઞાનીઓનું પરમઔદારિક શરીર કરોડો વર્ષો સુધી કવલાહાર વિના ટકી શકે છે.' - એવી उत्पन। ७२वान हितावह नथी... त्याहि स्पष्ट छे. ॥30-२४।। ननु तनुस्थापकादृष्टस्य भुक्त्याद्यदृष्टनियतत्वेऽपि भुक्त्याद्यदृष्टस्य तनुत्वादभुक्त्याद्युपपत्तिर्भगवतो भविष्यतीत्यत आह “પરમ ઔદારિક શરીરવાળા શ્રી કેવલપરમાત્માને ભોજનપ્રયોજક કર્મ અલ્પ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીનું તે શરીર ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી ટકી શકે છે. શરીરસ્થાપક કર્મ ભોજનાદિપ્રયોજક - કર્મનિયત હોવા છતાં ભોજન વિના પણ દીર્ઘકાળ સુધી આ રીતે પરમ ઔદારિક શરીર ટકી શકે છે..... દિગંબરોની આ માન્યતાનું નિરાકરણ કરાય છે– प्रतिकूलाऽनिवर्त्यत्वात्, तत्तनुत्वं च नोचितम् । दोषजन्म तनुत्वं च, निर्दोषे नोपपद्यते ॥३०-२५॥ प्रतिकूलेतितस्य भुक्त्याद्यदृष्टस्य तनुत्वं च नोचितं । प्रतिकूलेन विरोधिपरिणामेनानिवर्त्यत्वात् । न हि वीतरागत्वादिपरिणामेन रागादीनामिव क्षुधादीनां तथाविधपरिणामेन निवर्त्यत्वमस्ति, येन ततस्तज्जनकादृष्टतनुत्वं स्यात् । अस्त्येवाभोजनभावनातारतम्येन क्षुन्निरोधतारतम्यदर्शनादिति चेन्न । ततो भोजनादिगतस्य प्रतिबन्धमात्रस्यैव निवृत्तेः, शरीरादिगतस्येव शरीरादिभावनया । अन्यथाऽभोजनभावनात्यन्तोत्कर्षेण भुक्तिनिवृत्तिवदशरीरभावनात्यन्तोत्कर्षेण शरीरनिवृत्तिरपि प्रसज्येतेति महत्सङ्कटमायुष्मतः । ननु भुक्त्यादिविपरीतपरिणामेन भुक्त्याद्यदृष्टस्य मोहरूपप्रभूतसामग्री विना स्वकार्याक्षमत्वलक्षणं तनुत्वमेव क्रियते । तनुस्थापकादृष्टस्यापि अशरीरभावनया तद्भवबाह्ययोगक्रियां निरुणब्येव । शरीरं तु प्रागेव निष्पादितं न बाधितुं क्षमत इति अस्माकं न कोऽपि दोष इति चेन्न, विपरीतपरिणामनिवर्त्यत्वे भुक्त्यादेस्तददृष्टस्य रागाधर्जकादृष्टवद्योगप्रकर्षवति भगवति निर्मूलनाशापत्तेर्विशेषाभावात् । घात्यघातिकृतविशेषाभ्युपगमे तु अघातिनां भवोपग्राहिणां यथाविपाकोपक्रममेव निवृत्तिसम्भवादिति न किञ्चिदेतत् । दोषजन्म अग्निमान्द्यादिदोषजनितं तनुत्वं च चिरकालविच्छेदलक्षणं निर्दोषे भगवति नोपपद्यते । नियतविच्छेदश्च नियतकालभुक्त्याद्याक्षेपक एवेति भावः ॥३०-२५।। “ભોજનાદિપ્રયોજક કર્મોનું તનુત્વ (અલ્પત્વ) ભગવાન શ્રી કેવલીપરમાત્માને હોય છે – એમ માનવાનું ઉચિત નથી. કારણ કે તે, પ્રતિકૂળ પરિણામથી દૂર કરાયેલ નથી. તેમ જ નિર્દોષ ૨૧૨ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy