________________
ત્રસપણું પણ ક્યારે ય પામ્યાં ન હતાં. પરંતુ યોગના અપ્રતિમ સામર્થ્યથી પરમાનંદથી આનંદિત થયેલાં તેઓ પરં-પદ(મોક્ષ)ને પામ્યાં હતાં. તેમનો પણ વૃત્તાંત પ્રસિદ્ધ છે.
શ્રી મરુદેવામાતાનું ઉદાહરણ યોગના અચિંત્ય પ્રભાવને વર્ણવવા માટે સરસ છે. વિશિષ્ટ તથાભવ્યત્વના કારણે આવા પ્રકારના અચિંત્ય સામર્થ્યવાળા યોગની પ્રાપ્તિ થતી હોય છે. દરેક આત્માનું તથાભવ્યત્વ સરખું હોતું નથી. આપણને પણ આપણા તથાભવ્યત્વનો ખ્યાલ નથી. આવી સ્થિતિમાં શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ તથાભવ્યત્વના પરિપાકનાં સાધનોને સેવી શ્રી મરુદેવી માતાની જેમ તો નહિ, પરંતુ તેઓશ્રીએ પ્રાપ્ત કરેલા પરમપદને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા... ૨૬-૩૨॥
અવીત્યાઘાર મ્યાષ્ટનોની મુળમા ||૨૬-૨૯-૨૬-૨૭-૨૮-૨૧-૩૦-૩૧-૩૨II
।। इति श्रीद्वात्रिंशद्द्द्वात्रिंशिकायां प्रकरणे योगमाहात्म्यद्वात्रिंशिका ॥
૯૮
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
યોગમાહાત્મ્ય બત્રીશી