________________
યોગદૃષ્ટિસમુચ્ચય' (ગ્લો.નં.૧૭)માં આ અંગે જણાવ્યું છે કે “અસવૃત્તિનો વ્યાઘાત (રોકવું તે) કરવા વડે સત્યવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવનારો શ્રદ્ધાથી સંગત એવો જે બોધ છે, તેને દષ્ટિ કહેવાય છે.” અહીં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિને અસત્યવૃત્તિ કહેવાય છે અને શાસ્ત્રથી અવિરુદ્ધ એવી પ્રવૃત્તિને સવૃત્તિ કહેવાય છે. પ્રથમ ત્રણ ગુણસ્થાનક સુધી અવેદ્યસંવેદ્યપદ [જ્યાં વેદ્ય(સંસારાદિના હેતુ)નું સંવેદન નથી તેવું હોય છે. તેનો પરિત્યાગ થવાથી ચોથા ગુણસ્થાનકે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ દૃષ્ટિથી થાય છે. પાંચમી વગેરે દૃષ્ટિઓ (૫ થી ૮) વેદ્યસંવેદ્યપદસ્વરૂપ હોવાથી; ત્યાંનો બોધ આવેદ્યસંવેદ્યપદનો પરિત્યાગ કરાવી વેદસંવેદ્યપદને પ્રાપ્ત કરાવનાર બનતો નથી. તેથી તાદશપદને સત્યવૃત્તિપદ તરીકે વિવક્ષિત કર્યા વિના પરમાર્થથી શૈલેશીપદને જ સત્યવૃત્તિપદ તરીકે વિવક્ષિત કર્યું છે. તેથી સશ્રદ્ધાસંગત બોધ સાક્ષાત્ કે પરંપરાએ શૈલેશી અવસ્થાનો પ્રાપક હોવાથી કોઈ દોષ નથી. શ્લોકના ઉત્તરાદ્ધથી તાદશ બોધસ્વરૂપ દૃષ્ટિનો વિભાગ કરાય છે. અર્થાત્ નામમાત્રથી જ તેના પ્રકારો જણાવ્યા છે. મિત્રા તારા બલા દીપ્રા સ્થિરા કાંતા પ્રભા અને પરા : આ આઠ પ્રકારો દૃષ્ટિના છે. ૨૦-૨પા. દષ્ટાંતમાત્રથી દષ્ટિઓનું નિરૂપણ કરાય છે
तृणगोमयकाष्ठग्निकणदीपप्रभोपमा ।
- रत्नतारार्कचन्द्राभा क्रमेणेक्ष्वादिसन्निभा ॥२०-२६॥ तृणेति-मित्रा दृष्टिस्तृणाग्निकणोपमा, न तत्त्वतोऽभीष्टकार्यक्षमा, सम्यक्प्रयोगकालं यावदनवस्थानाद् । अल्पवीर्यतया ततः पटुस्मृतिबीजसंस्काराधानानुपपत्तेः, विकलप्रयोगभावादावतो वन्दनादिकार्यायोगादिति । तारा दृष्टिोमयाग्निकणसदृशी, इयमप्युक्तकल्पैव, तत्त्वतो विशिष्टस्थितिवीर्यविकलत्वाद्, अतोऽपि प्रयोगकाले स्मृतिपाटवासिद्धेस्तदभावे प्रयोगवैकल्यात्, ततस्तथातत्कार्याभावादिति। बला दृष्टिः काष्ठग्निकणतुल्या, ईषद्विशिष्टा उक्तबोधद्वयात्, तदावेनात्र मनाक स्थितिवीर्ये, अतः पटुप्राया स्मृतिः, इह प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यललेशभावादिति । दीपा दृष्टिर्दीपप्रभासदृशी, विशिष्टतरा उक्तबोधत्रयाद्, अतोऽत्रोदने स्थितिवीर्ये, तत्पव्यपि प्रयोगसमये स्मृतिः, एवम्भावतोऽप्यत्र द्रव्यप्रयोगो वन्दनादौ, तथाभक्तितो यत्नभेदप्रवृत्तेरिति प्रथमगुणस्थानकप्रकर्ष एतावानिति समयविदः । स्थिरा च भिन्नग्रन्थेरेव सा च रलाभा, तदवबोधो हि रत्नभास्समानः, तद्भावोऽप्रतिपाती प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति । कान्ता ताराभा, तदवबोधस्ताराभास्समानः, अतः स्थित एव प्रकृत्या निरतिचारमत्रानुष्ठानं शुद्धोपयोगानुसारि विशिष्टाप्रमादसचिवं विनियोगप्रधानं गम्भीरोदाराशयमिति । प्रभाऽर्काभा, तदवबोधस्तरणिभास्समानः, सद्ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो विकल्पावसरः, प्रशमसारं सुखमिह, अकिञ्चित्कराण्यत्रान्यशास्त्राणि समाधिनिष्ठमनुष्ठानं, तत्सन्निधौ वैरादिनाशः, परानुग्रहकर्तृता, औचित्ययोगो विनयेषु, तथाऽवन्ध्या सत्क्रियेति । परा तु दृष्टिश्चन्द्राभा,
એક પરિશીલન
૧૬૧