SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ वानो मा स्पष्ट छ : 'दशदिवसाभ्यन्तरतः' - मा पो3154:२९॥ना वयन मु४५६ દિવસની અંદર પૂર્વોક્ત વિધિ મુજબ ભરાવેલ શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. શિષ્ટ પુરુષોએ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા વર્ણવી છે. જેઓશ્રીનું તીર્થ પ્રવર્તતું હોય તે પરમતારક શ્રી તીર્થંકરપરમાત્માના બિંબની પ્રતિષ્ઠાને પહેલી વ્યક્તિપ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભાદિ શ્રી ચોવીશ તીર્થંકરપરમાત્માનાં બિંબોની પ્રતિષ્ઠાને બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને સર્વક્ષેત્રોની અપેક્ષાએ એકસો સિત્તેર જિનનાં પરમતારક બિંબોની પ્રતિષ્ઠાને ત્રીજી મહાપ્રતિષ્ઠા કહેવાય છે. આ વાતને જણાવતાં શ્રી ષોડશક પ્રકરણમાં નીચે જણાવ્યા મુજબ જણાવ્યું છે. એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. જે કાળે જે શ્રી તીર્થંકર પરમાત્માનું શાસન પ્રવર્તતું હોય તે કાળે તે શ્રી તીર્થંકર પરમાત્માની જે જે પ્રતિષ્ઠા કરાય छ तने सागमन। 201510 पडेली व्यतिप्रति छ. (८-२)" શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરપરમાત્માની પ્રતિષ્ઠાને મધ્યમ (બીજ) ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે અને એકસો સિત્તેર શ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠાને છેલ્લી (ત્રીજી) મહાપ્રતિષ્ઠા उपाय छे. (८-3)" ॥५-१७॥ પ્રતિષ્ઠાનું સ્વરૂપ જણાવાય છે देवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः । स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ॥५-१८॥ देवोद्देशेनेति-देवोद्देशेन मुख्यदेवमुद्देश्यतया विषयीकृत्य । आत्मन्येव कारयितर्येव । आत्मनः स्वस्य धियो वीतरागत्वादिगुणावगाहिन्याः । मुख्या निरुपचरिता । इयं प्रतिष्ठा । स्वार्थाबोधात्प्रतिष्ठाकर्मणा वचननीत्या स्वभावस्यैव स्थापना । तदिदमुक्तं-“भवति च खलु प्रतिष्ठ निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत् स्थापनमिह वचननीत्योच्चैः ।।१।।” इति । तथेत एव स्थाप्ये वीतरागे । समरसापत्तेवचनानलक्रियादग्धकर्ममलस्यात्मनो वीतरागत्वलक्षणस्वर्णभावापत्तिरूपपरमप्रतिष्ठाया हेतुत्वादप्यस्य मुख्यत्वं । यदाह-“बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया ॥१॥” इति । तथा-“भावरसेन्द्रात्तु ततो महोदयाज्जीवतास्वरूपस्य । कालेन भवति परमा प्रतिबद्धा सिद्धकाञ्चनता ।।१।। वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयातः सफलैषाप्यत्र भावविधौ ॥२॥” नन्वेवं प्रतिष्ठाकारयितर्येव प्रतिष्ठोपपादने प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारः, तस्यां च पूजादिफलप्रयोजकत्वं कथं स्याद् ? अत आह-उपचाराद् बहिः प्रतिमायां पुनरियं प्रतिष्ठा भवति । यत् षोडशकवृत्तिकृत्-“बाह्यजिनबिम्बगता तु प्रतिष्ठा बहिर्निजभावोपचारद्वारेण निज एव हि भावो मुख्यदेवतास्वरूपालम्बनः स एवायमित्यभेदोपचारेण विदुषां भक्तिमतां पूज्यतापदवीमासादयतीति ।” न चैवं तदध्यवसायनाशात् प्रतिमाया अप्रतिष्ठितत्वापत्तिरिति शङ्कनीयं, तन्नाशेऽपि तदाहितस्योपचरित૧૮૨ ભક્તિ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy