________________
નળ દમયંતી
નળચરિત્ર ઃ હવે આ બાજુ ત્યારે દમયંતીને છોડીને જતા નળ અરણ્યમાં ભમતા વનની લતામાંથી નીકળતા ધૂમાડાનો સમૂહ જોયો. ક૨૪ો વધતો તે ધૂમાડો પોતાના પિતા સૂર્યને મળવા માટે સરકતી યમુના જેવો શોભતો હતો. કરપા ક્ષણમાત્રમાં બળતી જીભ, આંખ અને વાળવાળા ઉંચે જતા કાળા પ્રેતની જેમ શ્યામ, અંદર જ્વાળાથી વિકરાળ તે ધૂમાડો શોભતો હતો. IIક૨કા ફૂટતા એવા વાંસના અવાજની જેમ તથા દાવાનલના અત્યંત મોટા શબ્દની જેમ તાપથી પીડાયેલા, જંગલી પશુઓના આકંદનને ત્યાં નળ સાંભળ્યો. Iકરણી હે ઇક્વાકુ કુળમાં શ્રેષ્ઠ ! સમસ્ત વિશ્વને અભય આપવામાં સમર્થ હે નળ! મારી રક્ષા કર, રક્ષા કર. એ પ્રમાણે મનુષ્યના સ્વરને તેણે સાંભળ્યો. /૬૨૮ હે સજ્જન ! નિરપેક્ષ એવો તું જો કે ઉપકાર કરીશ. તો પણ મારા વિષે કરેલો ઉપકાર હે રાજનું ! ફોગટ થશે નહિ. Iક૨૯ કુંજની મધ્યમાં રહેલા સ્વર અને વ્યંજનવાળા તેને અનુસરતા એવા તેણે રક્ષા કર, રક્ષા કર, એ પ્રમાણે બોલતા સાપને જોયો. I૬૩૦Iી તેણે વિચાર્યું કે આ સર્પનું કૌતુક કેવા પ્રકારનું ? મારું નામ અને મારું કુળ કેવી રીતે તે જાણે છે ? તથા મનુષ્યની ભાષા કેવી રીતે બોલે છે ? llફ૩૧II હવે નળ વડે પૂછાયેલા તે સર્પે કહ્યું કે અવધિજ્ઞાનથી હું તારું કુળ વગેરે જાણું છું. તેમજ પૂર્વભવમાં મનુષ્યપણું હોવાથી મારે અભ્યાસથી તે ભાષા છે. llફ૩૨ા તેને (સર્પ) ખેંચવા માટે અનુકંપાવાળા નળે સાંકળની જેમ વેલડીઓના વિસ્તારના અર્ધ ભાગ વડે ઉત્તરીય વસ્ત્ર ફેંક્યું. ૧૩૩ll કાચના વલયો વડે સ્ત્રીઓનો હાથ, ભૂતચૂડ અર્થાત્ બાહુના ભૂષણની જેમ શોભે તેમ પોતાની ફણા વડે સાપ વડે વીંટળાયેલું તે વસ્ત્ર શોભતું હતું. ૧૩૪ હવે ખેંચીને બહાર કાઢીને) તેને લઈને તૃણ વિનાની ભૂમિ પર છોડવાની ઈચ્છાવાળો દયાળુ નળ ત્યાં તે સર્પ વડે હાથમાં સાયો. રૂપા ત્યારબાદ અનિષ્ટ વસ્તુની જેમ પૃથ્વીતલ પર સર્પને ફેંકીને રાજાએ ઉપાલંભ આપ્યો કે, હે સજ્જન ! તારી કૃતજ્ઞતા સારી છે? I૬૩ી ઉપકાર કરનાર મારો આજે તેં સારો ઉપકાર કર્યો ! અથવા તો હવન કરનારને અગ્નિ શું દાહને માટે નથી થતો ? IIક૩ળી પવનની જેમ સર્વ અંગે ફેલાયેલ વિષ વડે (પ્રસરવાથી) નળનું શરીર ચંદ્રના ખંડની જેમ વળી ગયું (કુબડું થયું). I૬૩૮ દાવાનળવાળા પર્વતની જેમ પીળા રોમવાળો, હાથીની જેમ બહાર નીકળેલા દાંતવાળો, નાના હાથ-પગવાળો અને જલોદરની જેમ અત્યંત મોટા પેટવાળો અંધકારમય જેવો શ્યામ નળ થયો. ઘણું કહેવા વડે શું ? સર્વ પ્રકારે ભાંગીને ઘડેલા જેવો છે ત્યારે થયો. li૯૩૯, ૯૪૦ણી અને વિચાર્યું કે આવા પ્રકારના થયેલા મારું જીવિત નિષ્ફળ છે. મુનિચર્યા વડે પ્રવ્રજિત થઈ તેને હું સફળ કરું. ૬૪૧ી તે ક્ષણે જ નટની જેમ સર્પના વેષને મૂકીને તે સાપ દેવ થયો અને એ પ્રમાણે ચિંતાવાળા નળને કહ્યું, નળ ! વિષાદ વડે સર્યું. (ખેદ ન કર, હું તારો પિતા છું. તને રાજ્ય આપીને દીક્ષા સ્વીકારીને બ્રહ્મ દેવલોકમાં હું દેવ થયો છું. II૬૪૨-૬૪alી અવધિજ્ઞાનથી તારી દુર્દશા (સંકટ)ને જાણીને માયાપૂર્વક સાપ થઈને ઘા ઉપર મીઠું નાંખવાની જેમ તારું અંગ વિરૂપતાવાળું કદરૂપું કર્યું છે. ૬૪૪ો હે વત્સ ! આ કદરૂપતા (કુબડાપણું) નિચ્ચે તારા ઉપકારને માટે થશે. અગ્નિનો યોગ સોનાના ચળકાટની વૃદ્ધિને માટે શું નથી થતો ? (થાય જ છે.) II૬૪પા તારા વડે જ કારણથી સર્વ રાજાઓ (નોકર) કિંકર જેવા કરાયા હતા. તેથી અંગરક્ષકની જેમ હે વત્સ ! કદરૂપાપણું તારો અંગરક્ષક થશે. ૬૪કા વળી પ્રવ્રજ્યામાં હમણાં ચિત્તને ન કર ! કેમ કે હજુ પણ પૂર્વની જેમ લાંબા કાળ સુધી અર્ધા ભરતને તું ભોગવીશ. II૬૪૭થી હે વત્સ ! વ્રતને યોગ્ય તારો કાળ (સમય) જણાવાશે. કેમ કે કાળે કરાયેલી ખેતી ફળવાળી થાય છે. ll૧૪૮ હે વત્સ ! આ રત્ન કરંડીયો અને બિલના ફળને ગ્રહણ કર. પાપરહિત જૈન ધર્મની જેમ