________________
નળ દમયંતી
૫૩
વિપ્ન નહીં થાય. સર્વ અંગને રક્ષણ કરવામાં સમર્થ બખ્તર સમાન સતીઓનું શીલ છે. કપાઈ હમણાં શ્રમથી ગાઢ નિદ્રા વડે આ સૂતેલી છે. તેથી હું જઉં. પરંતુ આણીની નીચે મારું અધું વસ્ત્ર છે. રકકા
ત્યારબાદ નિર્દયપણા વડે કાપી નાંખ્યું છે પ્રેમનું બંધન જેને એવા નળે વિચાર્યું) હમણાં તલવાર વડે પાંદડાને છેદની જેમ ઉત્તરીય વસ્ત્રને કાપું. ll૨૬ળી અને તલવારને કહ્યું, હે મિત્ર ! પોતાના નજીકના ફળને ધારણ કર. તું શું દયાળુ છે? જેથી હજી પણ વિલંબ કરે છે. ર૬૮ દયાવાળા મારા હૃદય વડે પ્રેમની ગ્રંથિ પણ છેદાઈ ગઈ. હે નિર્દય ! ઉત્તરીય વસ્ત્રને છેદવામાં તારી કરુણા કેવી ? હા, જણાયું. નિર્દય પણ તું હાથની સહાયને ઇચ્છે છે. જમણો હાથ લંબાવીને કરુણાઈ એવા તેણે તે હાથને કહ્યું. ll૨૭૦ અરે, જમણો હાથ ! તું સરળ (અગ્રેસર) ફોગટ કરાયો છે. નિર્દાક્ષિણ્યમાં શિરોમણિ એવો જે અકૃત્યને કરવાની ઈચ્છાવાળો છે. //ર૭૧ અથવા તો જુગારી એવા તારે અકૃત્ય કશું નથી, તેથી તલવારને ગ્રહણ કર. વસ્ત્રને બે વિભાગમાં કર. //ર૭૨ll ત્યારબાદ તે વસ્ત્ર તેવા પ્રકારનું કરાતે છતે દમયંતીના વસ્ત્રના છેડા પર નળે પોતાના લોહીથી આ અક્ષરો લખ્યા. ર૭૩ વડથી દક્ષિણ તરફનો રસ્તો વિદર્ભ તરફ જાય છે, ઉત્તરનો માર્ગ કૌશલ તરફ જાય છે. બેમાંથી એક માર્ગ વડે ll૨૭૪ll તારી રુચિ પ્રમાણે પિતાના અથવા સસરાના સ્થાનમાં જા. વળી, હું સ્વજનોને નજીક હોવા છતાં પણ મળીશ નહિ. ર૭પણ ત્યારે તને પરણવાને માટે ત્યાં તેવી ઋદ્ધિવાળો હું હતો હે પ્રિયા ! આવી દશાવાળો તે હું ત્યાં (સસરાને ત્યાં) જતો શું લજ્જા ન પામું ? ll૨૭ll
આ પ્રમાણે અક્ષરોને લખીને ખેદથી વિહ્વળ થયેલો, ઉષ્ણ અશ્રુભીના લોચનવાળો અવાજ વગર રડતો ગદ્ગદ્ સ્વરે બોલ્યો. ર૭ા હે મિત્ર આંબા ! હે કેસર વૃક્ષ, હે કરવીર વૃક્ષ. અમે જઈએ છીએ. મારા અકાર્ય-કારીપણાને તમે હૃદયમાં ધારણ કરતા નહિ. ર૭૮ કુબેરની જુગારની ઇચ્છા ક્યાં ? નળનો અક્ષ વડે જય ક્યાં ? વિદર્ભ દેશનો ત્યાગ ક્યાં ? સર્વે પણ ભાગ્ય યોગે જ કરાયેલું છે. ર૭૯ો આ પ્રમાણે કહીને દેવીના મુખકમળને જોઈને તેણે વિચાર્યું કે પહેલાં પણ મારી શંકા વડે સૂર્ય પણ જેણીને જોઈ નથી. ૨૮ll હા હા ! ભૂખથી કૃશ અંગવાળી, શરણ વગરની, ઢાંકેલા એક વસ્ત્રવાળી દમયંતી વનભૂમિમાં હમણાં સૂતી છે. ll૨૮૧ી આ પ્રમાણે વિચારીને બોલ્યો કે, તે આ કર્મચંડાળ, વજ વડે નિર્માણ કરાયેલો કઠોરાત્મા નળ હે દેવી ! જાય છે. ર૮૨ા કેટલાક પગલા જઈને તેણે પોતાને કહ્યું. આ પાપી પોતાના કુલમાં ધૂળ સમાન, ચંડાળોમાં અગ્રેસર, વિશ્વાસઘાતી એવો નળ આ પતિભક્તા, રાગી એવી આ મહાસતીને એકલી વનમાં મૂકીને જાય છે. ll૨૮૩-૨૮૪ો પોતાને ધિક્કાર કરીને મસ્તક ઉપર હાથ જોડીને પત્નીને સહાય કરવાને માટે વનદેવતાને તેણે કહ્યું. ૨૮પા હે માતા, સાંભળો ! તે આ ભીમરાજાની પુત્રી છે કે જેના શરીરને કરીને વિધાતા પણ શિલ્પીગણમાં અગ્રણી થયો. l૨૮ી કઠોરતાથી પતિ વડે અપરાધ વગરની ત્યાગ કરાયેલી આ સતીના શરણભૂત તમે જ છો. નળની જેમ નિષ્ફર થતા નહિ. ll૨૮શા નિદ્રાનો છેદ થયે છતે અર્થાત્ જાગે છતે, મારો પતિ ક્યાં ગયો હશે ? એ પ્રમાણે વિલાપ કરતી, ચારે દિશાઓમાં અશ્રુભીની આંખોને નાંખતી અર્થાત્ જોતી જેમ આ કુંડનપુરના માર્ગને જાણે તેમ સવારે મારી આ પ્રાર્થના વડે તમારા વડે કરવા યોગ્ય છે. ઘણું કહેવા વડે શું ? ૨૮૮-૨૮૯થી
આ પ્રમાણે કહીને આ જાગરુક ન થાઓ એ પ્રમાણે મંદ મંદ રુદન કરતા નળે સાવધાન થઈ ચોરની જેમ જવાનો આરંભ કર્યો. ર૯૦Iી જ્યાં સુધી તેણી લોચનનો વિષય થઈ ત્યાં સુધી સૂતેલી પત્નીને વારંવાર