________________
૩૩૪
સમ્યક્ત્વ પ્રકરણ
એક દિવસ ચાણિક્ય વિચાર્યું કે, તે બાલ સાધુની જેમ કોઈક જો અદૃશ્યરૂપે રાજાને વિષ આપે તો તે સારું ન થાય. //ર૭ી આ પ્રમાણે વિચારીને તે વિષ મિશ્રિત ભાત પ્રમાણસર દરરોજ રાજાને જમાડતો હતો. /૨૭૮ રાજાને ગર્ભ ધારણ કરનારી ધારિણી નામની મહાદેવી છે. તેણીને રાજાની સાથે એક થાલીમાં ભોજન કરવાનો દોહદ થયો. ર૭૯ો તે ભોજન પ્રાપ્ત નહિ થયે છતે તેણી બીજના ચંદ્રની જેમ દુર્બળ થઈ અને તેવા પ્રકારની તેણીને જોઈને રાજાએ પૂછયું. ll૨૮૦Iી તારું કાંઈ પૂર્ણ થતું નથી અથવા કોઈએ તારી આજ્ઞાને શું ખંડિત કરી છે. અથવા શું કોઈના વડે તું પરાભવ પમાયેલી છે. જેથી હે દેવી ! તું આ પ્રમાણે દુર્બળ થઈ છે. ૨૮૧ી તેણીએ કહ્યું, દુર્બળતા માટે આમાંનું એકપણ કારણ નથી. પરંતુ હે દેવ !તમારી સાથે એક થાળીમાં ભોજન કરવા માટે મને દોહદ થયો છે. ll૨૮૨ા રાજા વડે કહેવાયું, હે દેવી ! વિશ્વાસવાળી થા તે દોહદ પૂર્ણ કરાશે, બીજે દિવસે રાજાએ તેને સાથે ભોજન કરવા માટે બોલાવી. ll૨૮all ચાણિક્ય કહ્યું, “હે વત્સ ! તું રાણીને પોતાનું ભોજન આપ નહિ. કારણ કે, તારો આ સર્વે આહાર વિષથી મિશ્રિત છે. Il૨૮૪ll ત્યાર પછી દરરોજ માંગતી એવી રાણીને એક દિવસ રાજાએ ચાણિક્ય નહિ આવતે છતે એક કવલ આપ્યો. ૨૮૫ જેટલામાં તે કવલને તે દેવી ખાય છે તેટલામાં ચાણિક્ય આવ્યો અને ભોજન કરતી તેણીને જોઈને કહ્યું, આ પોતાની જ વૈરિણી તે આ શું કર્યું. l/૨૮ડા સર્વનાશ ઉત્પન્ન થયે છતે પંડિત પુરુષ અધને ત્યજે છે. આથી વિષથી બંનેનું મૃત્યુ પ્રાપ્ત થયે છતે હું એકને જીવાડું છું. [૨૮૭થી
આ પ્રમાણે બોલતા કરી છે હાથમાં જેણે એવા તેણે તેણીના ઉદરને ફાડીને રોહણાચલની પૃથ્વીમાંથી રત્નની જેમ ત્યારે પુત્રરત્નને ખેંચ્યો. ૨.૮૮ હવે ઘી આદિની મધ્યમાં તેને રાખીને અધૂરા દિવસો પૂરા કરાવ્યા અને તેની માતા ધારિણીના મૃતકાર્યને કરાવ્યું. l૨૮૯ અને ભોજન કરતી માતાનું તે બિંદુ બાળકના મસ્તક પર પડ્યું. હવે તે મસ્તકના ભાગમાં તેને ઉખર ભૂમિમાં ધાન્યની જેમ વાળ ઊગતા નથી. //ર૯oll આથી જ તેનું બિંદુસાર એ પ્રમાણે નામ કર્યું. હવે વૃદ્ધિ પામતો અને ભણતો તે ચંદ્રની જેમ સંપૂર્ણ કલામય થયો. /૨૯૧// એક દિવસ રાજા મૃત્યુ પામતે છતે બિંદુસાર રાજા થયો. હવે ઉનાળાના સૂર્યની જેમ હંમેશાં પ્રતાપ વડે તે વૃદ્ધિ પામ્યો. /૨૯૨ી હવે તે પણ માતાની જેમ ધાવ માતા વડે શિક્ષા પામતો. હંમેશાં બીજા ચંદ્રગુપ્તની જેમ ચાણિક્યને આરાધે છે. ર૯૩ી એક વખત નંદના મંત્રી સુબંધુ વડે એકાંતમાં રાજા કહેવાયો કે, હે દેવ ! મંત્રી પણ નહિ સ્થપાયેલ પણ હું કાંઈ કરું છું. //ર૯૪|| હે સ્વામી ! જો કે અમારી વાણીની કિંમત નથી તો પણ ખરેખર આ પટ્ટને હિતકારી કહેવા માટે મારી જીલ્લા ખણજને અનુભવે છે. l/ર૯પી હે દેવ ! જે આ ચાણિજ્ય મંત્રી અતિભયંકર છે તે એ વડે તારી માતા ઉદરને ફાડીને મરાઈ છે. //ર૯વા તેથી હે રાજનું! પોતાનો આત્મા પણ તારા વડે યત્નથી રક્ષણ કરવા યોગ્ય છે. હવે તેણે તે વાર્તાને પૂછી તેણી એ પણ કહ્યું, આ પ્રમાણે હતું. ૨૯૭ીતેથી ચાણક્ય સામે આવતે છતે ક્રોધિત થયેલ તે પરામુખ થયો. ખલ પ્રવેશને જાણીને ચાણિજ્ય પણ ઘરે ગયો. l/૨૯૮ બાળકને પ્રજ્ઞાપન વડે સર્યું. હમણાં મારે આરંભ વડે શું ? અવશ્ય કરવા યોગ્ય છે તો ભાથા વિના શા માટે મરાય ? Il૨૯૯
આ પ્રમાણે વિચારીને રાજ્યની આકાંક્ષાને છોડીને ચાણિક્ય વડે પોતાના સઘળા ધનને સુબીજની જેમ સાતક્ષેત્રમાં વવાયું. //૩00ા હવે ઈષ્ટ-સ્વજનાદિઓને ઔચિત્યપૂર્વક ઉપકાર કરીને અને અનાથ-દીન દુઃખીઓને અનુકંપા વડે દાનને આપીને. ll૩૦૧// ચોથી બુદ્ધિ વડે વિચારીને શત્રુઓને પ્રતિકારમાં સમર્થ પત્રક અને ગન્ધચૂર્ણને મધ્યથી મધ્યમાં સ્થાપીને. ll૩૦રી બહાર જઈને ગાયને રહેવાની ભૂમિમાં અનશનને