SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ 6पहेशप : मारा-२ अथान्यदप्यभिग्रहमाहात्म्यमभिधातुमाहपच्चग्गकयंपि तहा, पावं खयमेइऽभिग्गहा सम्मं । अणुबंधो य सुहो खलु, जायइ जउणो इहं नायं ॥४५७॥ प्रत्यग्रमाकुट्टिकादिदोषात् सद्योरूपं 'कृतं' निवर्तितं प्रत्यग्रकृतं, किं पुनश्चिरकालकृतत्वेन जीर्णभूतमित्यपिशब्दार्थः, तथेति वक्तव्यान्तरसमुच्चये, 'पापं' ऋषिघातादिजन्यमशुभं कर्म क्षयमपगममेति प्रतिपद्यते । कुत इत्याह-अभिग्रहात् 'सम्म 'त्ति सम्यग्रूपतया परिपालितात् । अनुबन्धश्चानुगमः पुनः शुभः पुण्यकानुवृत्तिरूपः, खलुक्यालकारे, जायते । यमुनो राजा इहार्थे ज्ञातं दृष्टान्तः ॥ ४५७॥ હવે અભિગ્રહના બીજા પણ પ્રભાવને કહેવા માટે ગ્રંથકાર કહે છે ગાથાર્થ–તથા સારી રીતે પાળેલા અભિગ્રહથી તુરત કરેલું પણ પાપ ક્ષય પામે છે અને શુભાનુબંધ થાય છે. આ વિષે યમુન રાજાનું દૃષ્ટાંત છે. ટીકાર્થ– તુરત કરેલું પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો સારી રીતે પાળેલા અભિગ્રહથી તુરત કરેલું પણ પાપ નાશ પામે છે તો લાંબા કાળે કરેલું હોવાથી જુનું થઈ ગયેલું પાપ નાશ પામે તેમાં તો શું કહેવું? પાપ એટલે ઋષિઘાત આદિથી ઉત્પન્ન થનાર અશુભ કર્મ. आकुट्टिकादिदोषात् विगैरे घोषथी. मust, प, प्रभा भने ३८५. भ. या२ પ્રકારે પાપ થાય. તેમાં આકુટ્ટિકા એટલે ઇરાદાપૂર્વક દોષ સેવવાનો ઉત્સાહ. દર્પ એટલે દોડવું, કૂદવું, ઓળંગવું વગેરે, અથવા હાસ્યજનક વચન વગેરે. પ્રમાદ એટલે અનુપયોગ. ગીતાર્થ પુષ્ટ કારણથી ઉપયોગ પૂર્વક યાતનાથી દોષને સેવે તે કલ્પ. (યતિ જીતકલ્પ ગા. ર૫૦, જીતવ્યવહાર 5. . ७४) શુભનો અનુબંધ એટલે પુણ્યકર્મની પરંપરા. (૪૫૭) तदेव गाथाष्टकेन संगृह्णन्नाहमहुराए जउणराया, जउणावंके य डंडमणगारो । वहणं च कालकरणं, सक्कागमणं च पव्वज्जा ॥४५८॥ जउणावंके जउणाए कोप्परे तत्थ परमगुणजुत्तो । आयावेण्ण महप्पा, दंडो नामेण साहुत्ति ॥४५९॥
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy