________________
6पहेशप : भाग-२
४५७ (૯૮૫) અરિહંતનું આગમન થયું. પૃચ્છા કરી. ભગવાને પૂર્વનો ભવ બતાવ્યો, ત્યારે સંવેગ થયો. પછી ચારિત્રનો પરિણામ થયો. ઇતિ શબ્દ પૂર્વની જેમ જાણવો. પછી દીક્ષા લઈ વિચિત્ર અભિગ્રહોનું પાલન કર્યું. પછી ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન મેળવ્યું અને પછી સર્વકર્મો ખપાવી સિદ્ધ થયા. (૯૮૬)
ધર્મક્રિયા સંબંધી અભ્યાસમાં પોપટનું ઉદાહરણ પૂર્ણ થયું. भावब्भासाहरणं, णेयं अच्चंततिव्वभावोत्ति । णिव्वेया संविग्गो, कामं णरसुंदरो राया ॥९८७॥
अथ भावाभ्यासोदाहरणं ज्ञेयमत्यन्तमतीव तीव्रभाव उत्कटपरिणामः। इतिः पूर्ववत् । निर्वेदात् स्वयमेव विहितासमञ्जसव्यापारोद्वेगरूपात् संविग्नो मोक्षाभिलाषुकः काममत्यर्थं नरसुन्दरो राजा ॥९८७॥
હવે ભાવ અભ્યાસનું ઉદાહરણ કહેવાય છે. ભાવ એટલે અત્યંત ઉત્કટ પરિણામ. ઈતિ શબ્દ પૂર્વવત્ જાણવો. સ્વયં જ કરેલા અસંમજસ વ્યાપારથી ઉદ્વેગ પામેલો નરસુંદર २. अत्यंत संवे। पाभ्यो. (८८७)
अथैतद्वक्तव्यतामेव संगृह्णन् गाथासप्तकमाहणगरी उ तामलित्ती, राया णरसुंदरो ससा तस्स । बंधुमई परिणीया, अवंतिरण्णा विसालाए ॥९८८॥ अइरागपाण वसणे, मंडलणास सचिवऽण्णठावणया । मत्तपरिट्ठावणमुत्तरिजलेहो अणागमणं ॥९८९॥ मयविगम लेह कोवे, देवीविण्णवण तामलित्तगमो । उजाणरायठावण, देविपवेसे णिवागमणं ॥९९०॥ भुक्खा कच्छगे कक्कडि, तेणऽवदार लउडेण मंमम्मि । मोहो रायागमऽवट्ट चक्क कोट्टाए अवणयणं ॥९९१॥ रायादसण मग्गण, देवी आहवण णिउणमग्गणया । दिटे देवीसोगो, अग्गी रण्णो उणिव्वेओ ॥९९२॥ धी भवठिई अणसणं, इमीए मो आगमम्मि पणिहाणं । मरणं बंभुववाओ, ओसरणे सामिपासणया ॥९९३॥ दंसणसंपत्ती भवपरित्तया सुहपरंपरजिणणं । गइदुगविगमो मोक्खो, सत्तमजम्मम्मि एयस्स ॥९९४॥