________________
૪૨૦
ઉપદેશપદ : ભાગ-૨
ગાથાર્થ—અહીં માત્ર બહુજનપ્રવૃત્તિને ઇચ્છનારાઓએ લૌકિક ધર્મ ન છોડવો જોઈએ. કારણ કે તેમાં બહુજનની પ્રવૃત્તિ છે.
दार्थ-Hi=धनी विया२९॥मi. માત્ર બહુજનપ્રવૃત્તિને=ગતાનુગતિક રૂપ લોકરૂઢિને. सौदो :३० धर्म.
તાત્પર્યાર્થ–જેમાં ઘણા લોકો પ્રવૃત્તિ કરે તેવા ધર્મને ઇચ્છનારા લોકોએ લોકમાં રૂઢ થયેલ હિમપથ (=બરફ ઉપર ચાલવું), અગ્નિપ્રવેશ, ભૃગુપાત (પર્વતના શિખર ઉપરથી ભૂસકો મારવો) વગેરે ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. કેમકે તે ધર્મમાં લાખો-ક્રોડો વગેરે (uel) संध्यामi lोनु आय२९॥ हेपाय छे. (८०८)
ता आणाणुगयं जं तं, चेव बुहेण सेवियव्वं तु । किमिह बहुणा जणेणं, हंदि ण सेयस्थिणो बहुया ॥९१०॥
'तत्' तस्मादाज्ञानुगतं सर्वज्ञप्रवचनप्रतिबद्धं यदनुष्ठानं तदेव मोक्षाभिलाषिणा बुधेनोत्तमप्रकृतिना पुरुषेण सेवितव्यम् । तुः पादपूरणार्थः । किमिह धर्मकरणे 'बहुना जनेन' स्वच्छन्दचारिणा लोकेन प्रमाणीकृतेन? हन्दीति पूर्ववत् । न 'श्रेयो-ऽर्थिनो' निर्वाणाभिलाषिणो बहवो जना यतः ॥९१०॥
ગાથાર્થ-ટીકાર્થ-તેથી જે અનુષ્ઠાન સર્વજ્ઞવચનને અનુસરનારું હોય તે જ અનુષ્ઠાન મોક્ષાભિલાષી ઉત્તમ પ્રકૃતિવાળા પુરુષે સેવવું જોઈએ. ધર્મકાર્યમાં સ્વચ્છંદાચારી ઘણા લોકને પ્રમાણ કરવાનું શું કામ છે? કારણકે મોક્ષના અભિલાષી જીવો ઘણા હોતા નથી. (૯૧૦)
एतदेव भावयतिरयणत्थिणोऽतिथोवा, तद्दायारोवि जह उ लोयम्मि । इय सुद्धधम्मरयणत्थिदायगा दढयरं णेया ॥९११॥ .
'रत्नार्थिनः' पद्मरागपुष्परागादिप्रस्तरखण्डाभिलाषिणोऽतिस्तोकाः पञ्चषादिरूपाः, 'तदातारोऽपि' रत्नविक्रेतारोऽपि 'यथा तु' यथैवातिस्तोका लोके 'घृततैलधनधान्यादिवाणिज्यकारिणि जने । इत्येवं शुद्धधर्मरत्नार्थिक्रायका निर्वाणावन्ध्यकारणसम्यग्दर्शनादिशुद्धधर्मरत्नार्थिनो भव्यजीवाः, तद्दायकाश्च गुरवः स्वभावत एव भवोद्विग्ना
१. मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः-(श्री तत्त्वार्थाषिराम संoisRs u. ५) मा क्यनने भो
साभे राजाने थारे महा मोक्षाभिलाषिणा बधेनोत्तमप्रकतिना वो पस्या छ.