________________
390
64हेश५६ : मा-२
इतोऽस्मादेव गुरोः सूत्रविशुद्धिर्व्यञ्जनस्वरपदमात्राबिन्द्वादिभिरविकलपाठेन वचनरूपागमनिर्मलता, 'अर्थविशुद्धिश्च' यथार्थव्याख्यानेनाविपर्यस्तार्थबोधरूपा भवति "नियमेन' निश्चयेन व्याकरणच्छन्दोज्योतिःशास्त्रादिसिद्धान्तव्याख्यानाङ्गप्रवीणत्वात् तस्य । शुद्धाच्चास्मात् सूत्रादर्थाच्च ज्ञानादयो मोक्षमार्गभूता अविकलाः प्रवर्तन्ते ॥८५४॥
આવા પ્રકારના ગુરુનો આશ્રય લેવાથી મળતા ફળને કહે છે
ગાથાર્થ-ટીકાર્ય–આવા જ ગુરુથી નિયમા વ્યંજન, સ્વર, પદ, માત્રા, બિંદુ આદિથી અખંડ ભણાવવાના કારણે સૂત્રની વિશુદ્ધિ થાય, વધાર્થ વ્યાખ્યાન કરવાથી અવિપરીત અર્થના બોધરૂપ અર્થની વિશુદ્ધિ થાય. કારણકે તે ગુરુ સિદ્ધાંતનું વ્યાખ્યાન કરવાના અંગોમાં (સાધનોમાં) પ્રવીણ છે. વ્યાકરણ, છન્દશાસ્ત્ર અને જ્યોતિશાસ્ત્ર વગેરે સિદ્ધાંતનું વ્યાખ્યાન કરવાનાં અંગો છે. શુદ્ધસૂત્રથી અને શુદ્ધ અર્થથી મોક્ષમાર્ગ સ્વરૂપ જ્ઞાન વગેરે संपूर्ण प्रवर्ते छ. (८५४)
अत्रैव विशेषमाहसुत्ता अत्थे जत्तो, अहिगयरो णवरि होइ कायव्वो । एत्तो उभयविसुद्धित्ति मूयगं केवलं सुत्तं ॥८५५॥
सूत्राद् वचनस्वरूपादर्थे तद्व्याख्यारूपे यत्नोऽधिकतरः सुबहुर्भवति । 'नवरित्ति नवरं केवलं कर्त्तव्यः । इतोऽर्थशुद्धरुभयविशुद्धिः सूत्रार्थनिर्मलतारूपा यत् सम्पद्यते । इत्यस्मात् कारणादधिकतरः प्रयत्नस्तत्र कर्त्तव्य इति । अत एवाह मूककं मूकपुरुषतुल्यं कस्यचिदर्थस्यावाचकं केवलं व्याख्यानरहितं तत् सूत्रमिति न ततस्तात्त्विककार्यसिद्धिः, किंतु तद्व्याख्यानादेवेति ॥८५५॥
અહીં જ વિશેષ કહે છે -
ગાથાર્થ–ટીકાર્થ–સૂત્રથી સૂત્રના વ્યાખ્યાન રૂપ અર્થમાં અધિક પ્રયત કરવો જોઈએ. અર્થની શુદ્ધિથી સૂત્ર-અર્થ ઉભયની વિશુદ્ધિ થાય છે. આથી સૂત્રથી અર્થમાં અધકિ પ્રયત્ન કરવો જોઈએ. વ્યાખ્યાનથી રહિત સૂત્ર મૂંગા પુરુષ જેવું છે, અર્થાત્ કોઈ અર્થને કહેતું નથી. તેથી તાત્ત્વિક કાર્યની સિદ્ધિ સૂત્રથી થતી નથી, કિંતુ સૂત્રના વ્યાખ્યાનથી જ થાય છે. (૮૫૫)
अथार्थरूपमेव व्याचष्टेअत्थो वक्खाणंति य, एगट्ठा एत्थ पुण विही एसो । मंडलिमाई भणिओ, परिसुद्धो पुव्वसूरीहिं ॥८५६॥