________________
ઉપદેશપદ : ભાગ-૨
૩૨૯
ધર્મની જનની–પ્રથમથી જ ધર્મની ઉત્પત્તિનું કારણ છે, અર્થાત્ યતના વિના ધર્મની ઉત્પત્તિ ન થાય.
ધર્મનું રક્ષણ કરનારી શ્રુત-ચારિત્રરૂપ ધર્મમાં આવતા નિનોનું અવશ્ય નિવારણ કરે છે.
ધર્મની વૃદ્ધિ કરનાર=ધર્મની પુષ્ટિનું કારણ છે. વધારે શું કહેવું? યતના મોક્ષસુખને પમાડનારી છે. યતનાનું લક્ષણ ૭૭૧મી ગાથામાં કહેવાશે. (૭૬૯)
एतदपि कुत इत्याहजयणाए वट्टमाणो, जीवो सम्मत्तणाणचरणाण । सद्धाबोहासेवणभावेणाराहओ भणिओ ॥७७०॥
यतनायां वर्तमानो जीवः सम्यक्त्वज्ञानचरणानां प्रतीतरूपाणां श्रद्धाबोधासेवनभावेन, भावशब्दस्य प्रत्येकमपि सम्बन्धात्, सन्मार्गश्रद्धाभावात्, जीवादितत्त्वावगमभावात् , सम्यक्रियासेवनभावाच्च, कथञ्चित् परिपूर्णरूपाणामाराधको भणितो जीवो जिनैरिति ॥७७०॥
જયણા મોક્ષસુખ આપનારી છે તે પણ શાથી છે? તે જણાવે છે
ગાથાર્થ–યતનામાં વર્તમાન જીવને શ્રદ્ધા-બોધ આસેવનભાવથી સમ્યકત્વ-જ્ઞાનચારિત્રનો આરાધક કહ્યો છે.
ટીકાર્ય–જયણામાં વર્તમાન(=યતના કરનાર) જીવમાં સન્માર્ગની શ્રદ્ધા હોવાથી જિનોએ તેને સમ્યકત્વનો આરાધક કહ્યો છે, જીવાદિ તત્ત્વોનો બોધ હોવાથી જ્ઞાનનો આરાધક કહ્યો છે, અને સમ્યક્રક્રિયાનું આસેવન (=પાલન) હોવાથી ચારિત્રનો આરાધક કહ્યો છે. આમ જિનોએ યતનામાં વર્તમાનને કોઈક રીતે પરિપૂર્ણ સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રનો मा२।५ उयो छे. (७७०)
एतदपि कुत इत्याहजीए बहुयतरासप्पवित्तिविणिवित्तिलक्खणं वत्थु । सिज्झति चेट्टाइ जओ, सा जयणाणाइ विवइम्मि ॥७७१॥
'यया' कयाचित् तत्तद्र्व्यक्षेत्रकालभावान् अपेक्ष्य चित्ररूपत्वेन प्रवृत्तया 'बहुकतरासत्प्रवृत्तिनिवृत्तिलक्षणं' बहुकतरायाः सुबहोर्यतनाकालभाविन्या असत्प्रवृत्तेः शास्त्रनिषिद्धाचरणरूपायास्तथाविधग्लानदुर्भिक्षकान्ताराद्यवस्थाबलसमायातायाः