________________
उपदेशपE : भाग-२
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ—સદા ગર્હણીય વ્યાપારનું બીજ એવા કર્મનો ક્ષય થયે છતે ફરી તે પાપ ન કરવાથી સુખની પરંપરા પ્રાપ્ત થાય છે.
टीअर्थ-सहा=सर्वाणे.
૨૯૯
ગર્હણીય વ્યાપારનું બીજ એવા કર્મનો=શીલભંગ વગેરે કુક્રિયા રૂપ વિષવૃક્ષને ઉગવાનું કારણ એવા મિથ્યાત્વમોહ વગેરે કર્મનો.
ફરી તે પાપ ન કરવાથી=સ્વપ્ન અવસ્થામાં પણ ફરી તે પાપ ન કરવાથી.
સુખ પરંપરાનું સ્વરૂપ ૭૩૨મી ગાથામાં જણાવ્યું છે. (૭૩૩)
आहरणा पुण एत्थं, बहवे उसभाइया पसिद्धत्ति । कालोवओगओ पुण, एत्तो एक्को पवक्खामि ॥७३४ ॥
'आहरणानि' ज्ञातानि पुनरत्र प्रकृतेऽर्थे 'बहवो' भूयांस 'ऋषभादिका' ऋषभभरतादयः ‘प्रसिद्धाः' सर्वशास्त्रेषु विख्याताः, इति नात्र तद्वक्तव्यताप्रपञ्चनमाद्रियते । 'कालोपयोगतः' प्रवर्त्तमानदुष्षमालक्षणः कालोपयोगमाश्रित्य पुनरित ऊर्ध्वमेकमाहरणं प्रवक्ष्यामि ॥७३४॥
ગાથાર્થ—ટીકાર્થ–પ્રસ્તુત વિષયમાં ઋષભદેવ અને ભરત ચક્રવર્તી વગેરે ઘણાં દૃષ્ટાંતો સર્વશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આથી તે દૃષ્ટાંતોને વિસ્તારથી કહેવાનો પ્રારંભ કરવામાં આવતો નથી. આમ છતાં દુઃષમા રૂપ વર્તમાનકાલમાં ઉપયોગી હોવાથી એક દૃષ્ટાંત હવે પછી उहीश. (७३४)
एतदेव प्रस्तावयति -
एयम्मिवि कालम्मी, सिद्धिफलं भावसंजयाणं तु । तारिसपि हुणियमा, बज्झाणुट्ठाण मो णेयं ॥७३५॥
'एतस्मिन्नपि काले' प्रायः कलहडमरकराऽसमाधिकारकैः स्वपक्षगतैः परपक्षगतैश्च जनैः सर्वतः संकीर्णे दुष्षमालक्षणे सिद्धिफलं बाह्यानुष्ठानं ज्ञेयमित्युत्तरेण योगः । केषामित्याह-' भावसंयतानां तु' आजीविकादिदोषपरिहारेण प्रारब्धसद्भूतव्रतानामेव साधूनाम् । तादृशकमपि संहननाद्यभावेन कालानुरूपमपि । हुरवधारणे भिन्नक्रमश्च । ततो नियमादेव बाह्यानुष्ठानम्, आलयविहारादिकम् इच्छामिच्छा