SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ तथा उपदेशय : भाग-२ ગાથાર્થ–એકાસણું નિત્ય હોવાથી અને ઉપવાસ નૈમિત્તિક હોવાથી એકાસણાનો ત્યાગ કરીને ઉપવાસ પણ પ્રાયઃ હિતકર નથી. કારણકે સૂત્રોમાં (નીચે કહેવાશે તે) કહ્યું છે. ટીકાર્થ–એકાસણું-એકવાર ભોજન. નિત્ય=દ૨૨ોજ કરાય તે નિત્ય. નૈમિત્તિક તેવા પ્રકારના નિમિત્તથી કરાય તે નૈમિત્તિક. ઉપવાસ પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો એકાસણાને તજીને ઉપવાસ પણ હિતકર નથી તો પછી ગુરુકુલવાસને તજીને શુદ્ધભિક્ષાવૃત્તિમાં પ્રયત્ન હિતકર ન હોય તેમાં તો શું કહેવું? (૬૮૩) एतदेव दर्शयति अहो निच्चं तवो कम्मादिसुत्तओ हंदि एवमेयंति । पडिवज्जेयव्वं खलु, पव्वादिसु तव्विहाणाओ ॥६८४॥ अहोनिच्चेत्यादि । ‘अहो निच्चं तवो कम्माइसुत्तओ' इति - " अहो निच्चं तवो कम्मं, सव्वबुद्धेहिं वन्नियं । जा य लज्जासमा वित्ती, एगभत्तं च भोयणं" इत्यादिसूत्रतो, हंदीति पूर्ववत्, एवमेवोक्तप्रकारवदेव एतत्प्रागुक्तं प्रतिपत्तव्यमभ्युपगमनीयम् । खलुर्वाक्यालङ्कारे। पर्व्वादिषु तद्विधानादुपवासविधानात् । तत्र पर्वाणि चतुर्द्दश्यादीनि, यथोक्तं व्यवहारभाष्ये - " चउछट्ठट्ठमकरणे अट्ठमिपक्खचउमासवरिसेसु । लहुओ गुरुगो लहुगा गुरुगा य कमेण बोधव्वा" 'पक्खं 'त्ति पाक्षिकं पर्व, तच्च किल चतुर्द्दशी, तस्यैव व्यवहारभाष्ये - 'चाउद्दसिगा होइ कोई' इत्यादिषु सूत्रेषु चतुर्द्दशीत्वेन भणनोपलम्भात् । आदिशब्दादातङ्कादिशेषकारणग्रहः । यथोक्तम् – " आयंके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेडं ५ सरीरवोच्छेयणट्ठाए ६ ॥ १ ॥ " अयमत्राभिप्रायः — उक्तकारणविरहेणैकभक्तमपेक्ष्योपवासे क्रियमाणे सूत्रपौरुष्यादयः शेषसाधुसमाचारा बहुतरनिर्जराफलाः सीदन्तीति परिभाव्योक्तं नैमित्तिक उपवासो नित्यं त्वेकभक्तमिति ॥ ६८४॥ સૂત્રોમાં જે કહ્યું છે તે જ જણાવે છે गाथार्थ-अहो निच्वं तवो कम्मं त्याहि सूत्रना आधारे पूर्वे के अह्युं छेतेने ४ પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ સ્વીકારવું જોઇએ. ઉપવાસનું વિધાન પર્વ આદિમાં છે. अहो निच्चं हत्याहि सूत्रनो अर्थ आा प्रमाणे छे - " अहो ! सव्वबुद्धेहिं = सर्व
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy