________________
૨૨૮
ઉપદેશપદ : ભાગ-૨ जह चेव सदेसम्मी, तह परदेसेवि हंदि धीराणं । सत्तं न चलइ समुवत्थियम्मि कजम्मि पुरिसाणं ॥६६७॥
यथा चैवेति दृष्टान्तार्थः । 'स्वदेशे' सौराष्ट्रादौ वर्त्तमानानां 'तथा परदेशेऽपि' मगधादौ कुतोऽपि निमित्ताद् गतानां, हंदीत्युपप्रदर्शने, 'धीराणां' धैर्यव्रतभाजाम् । किमित्याह-सत्त्वमवैक्लव्यकरमध्यवसानकरं च जीवपरिणतिविशेषलक्षणम् , 'न' नैव 'चलति' क्षुभ्यति, समुपस्थिते तथाविधविरुद्धजनाध्यारोपितविविधबाधेऽपि कार्ये व्यवहारराजसेवादौ 'पुरुषाणां' पुंसाम् । अयमभिप्रायः-यथा स्वदेशे पूर्वपुरुषपरंपरासमावर्जितजनविहितसाहाय्यभाजि न कार्ये क्वचिन्निपुणनीतिभाजां मरणावसानेऽपि सत्त्वहानिर्भवति, तथा विदेशेऽपि केनाप्यविज्ञातपूर्वापरसमाचाराणां नयनिष्ठुरप्रवृत्तीनां तथाविधव्यसनप्राप्तावपि न सत्त्वभ्रंशः सम्पद्यत इति ॥६६७॥ . (પ્રતિકૂળ દ્રવ્યસંબંધી દૃષ્ટાંત કહ્યું. હવે પ્રતિકૂળ ક્ષેત્ર સંબંધી દષ્ટાંત કહે છે...)
ગાથાર્થ– પોતાના દેશની જેમ પરદેશમાં પણ કાર્ય ઉપસ્થિત થતાં ધીરપુરુષોનું સત્ત્વ ચલિત થતું નથી.
ટીકાર્થ– કાર્ય ઉપસ્થિત થતાં=જે કાર્યમાં તેવા પ્રકારના વિરોધી લોકોએ વિવિધ મુશ્કેલીઓ ઊભી કરી હોય તેવું પણ કોઈ વ્યાવહારિક કે રાજ્ય સંબંધી કાર્ય ઉપસ્થિત થતાં.
સત્ત્વ=વ્યાકુળ ન બનાવે અને ઉત્સાહિત કરે તેવો જીવનો વિશેષ પ્રકારના પરિણામ. અહીં અભિપ્રાય આ છે–જેવી રીતે સ્વદેશમાં પૂર્વપુરુષોની પરંપરાથી પ્રસન્ન કરાયેલા (=આકર્ષાયેલા) લોકોની સહાય જેમાં મળી છે તેવા કોઈ કાર્યમાં કુશળ નીતિને આચરનારા ધીરપુરુષોના સત્ત્વની મરણાંતે પણ હાનિ થતી નથી, તેવી રીતે પરદેશમાં પણ કોઇના દ્વારા આગળ-પાછળના આચારો (=વ્યવહારો) જેમને જણાયા નથી તેવા અને ન્યાયયુક્ત કઠોર પ્રવૃત્તિ કરનારા ધીરપુરુષોનું સત્વ તેવા પ્રકારનું સંકટ પ્રાપ્ત થવા छत यालित थतुं नथी. (६६७)
कालोवि य दुब्भिक्खाइलक्खणो ण खलु दाणसूराण । भेदइ आसयरयणं, अवि अहिगयरं विसोहेइ ॥६६८॥
कालोऽपि च दुर्भिक्षादिलक्षणः । इह दुःशब्द ईषदर्थः । ततो भिक्षुकलोकस्य भिक्षाणामीषल्लाभो यत्र तहुर्भिक्षम्। आदिशब्दाद् राजकराक्रान्त्यादिशेषदौःस्थ्यग्रहः। ततो दुर्भिक्षादयो लक्षणं यस्य स तथा, नैव दानशूराणाम् , इह त्रिधा शूरः-दानशूरः,