________________
उपद्वेशपE : भाग-२
૧૫
ટીકાર્થ—ભવરૂપ વૃક્ષનું મૂળ અશુભાનુબંધ છે, અને અશુભાનુબંધનો વિચ્છેદ થતાં ભવનો નાશ થઇ ગયો હોવાથી અન્યદર્શનીઓ પણ નિંદા-ગર્હ આદિ દ્વારા અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અન્ય અનુષ્ઠાનની અપેક્ષાએ અધિક પ્રયત્ન કરે છે, અર્થાત્ અન્ય અનુષ્ઠાનમાં જેટલો પ્રત્ન કરે છે તેના કરતાં અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અધિક પ્રયત્ન કરે છે.
જો અન્યદર્શનીઓ પણ અશુભાનુબંધનો વિચ્છેદ કરવામાં અધિક પ્રયત્ન કરે છે તો આપણે જૈનોએ અધિક પ્રયત્ન કરવો જોઇએ તેમાં તો કહેવું જ શું ?
અશુભાનુબંધના વિચ્છેદ વિષે વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા બે બંધુઓનું દૃષ્ટાંત છે. પહેલાં બ્રહ્મચારી રહે, પછી ગૃહસ્થ થાય, પછી વાનપ્રસ્થ થાય, પછી સાધુ થાય. આશ્રમના આ ક્રમની અપેક્ષાએ વાનપ્રસ્થ આશ્રમમાં રહેલા એટલે ત્રીજા આશ્રમમાં રહેલા. (૩૭૭) अंगिरसगालवा वाणपत्थ लहुगस्स जेट्ठवणगमणं । निग्गम कुसादिहेउं, तस्सियरपडिच्छणं चेव ॥ ३७८ ॥ कालातिक्कम भुक्खा, दाडिमगह आगमो उ इतरस्स । वंदण पासण पुच्छा, एत्तो पच्छित्ति णो वंदे ॥३७९ ॥ देह इमं गच्छ निवं मग्गाहि स दूर पादलेवो ति । गमणं निवमग्गण धम्मसत्थि च्छेओ उ हत्थाणं ॥ ३८० ॥ तत्तो आगम चिण्णव्वतोसि वंदण णतीए ण्हाणं तु । हत्थुल्लुब्भण साहण पाणायामे तहा भावो ॥३८१ ॥ पुच्छा किं णो पढमं असुद्धितो तं वतित्ति गुरुदोसो । किरियापत्थाहरणा ण अन्नाऽवेति अणुबंधो ॥३८२ ॥
इह क्वचिद् मागधादौ मण्डले आङ्गिरसगालवौ ब्राह्मणसुतौ परिपालिताद्याश्रमद्वयौ सन्तौ वानप्रस्थावभूताम् । अन्यदा लघुकस्य भ्रातुर्गालवनाम्नः कुतोऽपि प्रयोजनात् स्ववनषण्डाज्येष्ठवनगमनमाङ्गिरसवनावतरणं समजायत । तस्मिंश्च समये निर्गमः स्वकीयवनात् 'कुशादिहेतु' कुशादयो दर्भकन्दमूलफलजलेन्धनादयस्तापसजनयोग्यसमाहरणीयत्वेन हेतवो यत्र तत्तथा क्रियाविशेषणमेतत् । तस्य ज्येष्ठभ्रातुः इतरप्रतीक्षणमेवेतरेण तत्रस्थेनैव विलम्बनमकारीति ॥ ३७८ ॥
'कालाइक्कम 'त्ति आगमनकालातिवाहने सम्पन्ने सति बुभुक्षा गालवस्य समजायत । ततस्तेन ज्येष्ठवनाद् दाडिमग्रहः कृतः भुक्तानि च तानि । मुहूर्त्तान्तरादागमस्तु प्रत्यावृत्त्य स्ववने ज्येष्ठस्य इतरस्य लघोस्तं प्रति वन्दना बभूव । 'पासण 'त्ति दृष्टं च लुप्तदाडिमफलं स्ववनम् । पृच्छा च कृता तेन केनेदमित्थं विहितमिति । कथितं चानेन यथा मयेति । ततः आङ्गिरसेनोचे । इतः स्वयमेव दाडिमग्रहणा