________________
૧૮૮
G4:श५६ : भाग-२
चलिया य जण्णयत्ता, सण्णायगमिलणमंत्तरा चेव । मायपियभायमाई, सो वि णियत्तो समं तेहिं ॥६५५॥ तेणेहिं गहियमुसिया, मुक्का ते बिंति सो इमो साहू । अम्हेहिं गहिय मुक्को, तो बेई अम्मगा तस्स ॥६५६॥ तुब्भेहिं गहियमुक्को, आम आणेह बेड़ तो छरियं । जा छिंदेमि थणं णणु, किं ते सेणावई भणइ ॥६५७॥ दुजम्मजायमेसो, दिट्ठा तुब्भे वहा वि नवि सिटुं । कह पुत्तो त्ति अह ममं, किह णवि सिटुंति धम्मकहा ॥६५८॥ आउट्टो उवसंतो, मुक्को मझंपि तं सि माइत्ति । सव्वं समप्पियं से, वइगुत्ती एव कायव्वा ॥६५९॥ काइयगुत्ताहरणं, अद्धाणपवण्णगो महासाहू । आवासियम्मि सत्थेण लहइ तहिं थंडिलं किंचि ॥६६०॥ लद्धं च णेण कहवी, एगो पाओ जहिं पइट्ठाइ । तहिं ठिएगपाओ, सव्वं राइं तहिं थद्धो ॥६६१॥ ण य अत्थंडिलभोगो, तेण कओ तत्थ धीरपुरिसेणं । सक्कपसंसा देवागमो य तह भेसणमखोहो ॥६६२॥ सीतग्गहसंपाडणमचलमंगाण दुक्कडं सम्मं । सुरवंदणा पसंसण, अईव लोगेणमुक्करिसो ॥६६३॥ આ આઠ દૃષ્ટાંતોને ઓગણપચ્ચાસ (છપ્પન) ગાથાઓથી કહે છે
ઈર્યાસમિતિ ઉપર વરદત્ત સાધુનું ઉદાહરણ કોઈક સન્નિવેશમાં વરદત્ત નામના મુનિ સ્વભાવથી જ ઇર્યાસમિતિમાં અતિ ઉપયોગવંત રહેતા હતા. સ્વભાવથી જ જેઓએ ગુણો ઉપાર્જન કર્યા છે એવા ગુણીઓ ઉપર દૃઢ અનુરાગવાળા, કોઇક રીતે વિપુલ અવધિજ્ઞાનના ઉપયોગથી મનુષ્યક્ષેત્રને જોતા સૌધર્મ દેવલોકના અધિપતિ શક્રેન્દ્રને વરદત્ત સાધુ સંબંધી જ્ઞાન થયું અને ઈર્યાસમિતિમાં તેનું અત્યંત નિશ્ચલપણું જોઇને સૌધર્મ નામની દેવસભામાં તેણે પ્રશંસા કરી કે–અહો! આ