________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૯૧
प्रवेष्टुं ज्वलितं हुताशनं, न चापि भग्रं चिरसञ्चितं व्रतम् । वरं हि मृत्युः सुविशुद्धकर्मणा, न चापि शीलस्खलितस्य जीवितम् ॥१॥" तस्माद् व्रतरक्षणे एव यत्नो विधेयः । 'वावत्तिरक्खणे सुकरुणाधम्मो' इति एतस्या मय्यनुरक्ताया व्यापत्तावपि न मे बन्धः । यत इत्थमागमः- "अणुमेत्तोऽवि न कस्सवि बन्धो परवत्थुपच्चयो भणिओ । तहवि य जयंति जइणो परिणामविसुद्धिमिच्छंता॥१॥" तथापि व्यापत्तिरक्षणेऽस्याः शोभना करुणा सुकरुणा जैनधर्मकथनरूपा कर्तुं युक्तेति दुस्सहानङ्गदावानलविध्यापनाम्भोधरप्रतिमस्तेन धर्मों जगदे तस्यै । यथा"मूलमेतदधर्मस्य, भवभावप्रवर्द्धनम् । यस्मान्निदर्शितं शास्त्रे, ततस्त्यागोऽस्य युज्यते ॥१॥ धन्यास्ते वन्दनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ॥२॥" तदनु तस्यामरगिरेरिवाप्रकम्पतां ज्ञात्वा निजरूपमादर्श्य देवो धामगच्छत् ॥२४९॥
भीमोऽपि यदकरोत्, तदाह-आत्मैवारामो-नन्दनवनलक्षणो यस्य स तथा बाह्यवस्तुविषयरतिरहित इत्यर्थः, जातः-सम्पन्नः, आज्ञाम्-"अप्पहियं कायव्वं, जइ सक्कं परहियं च कायव्वं । अप्पहियपरहियाणं, अप्पहियं चेव कायव्वं ॥१॥" इति लक्षणामाज्ञां स्मृत्वा अवधार्य वीतरागाणाम्-अर्हताम् । साम्प्रतमेतन्मुखेनान्येषामुपदेशमाह-इति अनेन प्रकारेण धर्मः श्रुतचारित्ररूपः शेषाणामपि प्रस्तुतभीमव्यतिरिक्तानां स्यात, विषये यो यदा कर्तुमुचितोऽर्थः तत्रैवं भीमन्यायेन कुर्वतामाज्ञाम्उचितप्रवृत्तिरूपाम् । तदुक्तम्-"उचियं खलु कायव्वं, सव्वत्थ सया नरेण बुद्धिमया। एवं चिय फलसिद्धी, एसच्चिय भगवओ आणा ॥१॥" ॥२५०॥
ભીમના દૃષ્ટાંતને જ છ ગાથાઓથી વિચારે છે
ગાથાર્થતગરાનગરીમાં રતિસાર નામનો રાજા છે. તેનો ભીમ નામનો પુત્ર છે. તેને સાધુ પાસે લઈ જવામાં આવ્યો. ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. (૨૪૫) પિતા પરમ ઉપકારી છે માટે મારે તેમને જે અપ્રિય હોય તે સદા ન કરવું એવો અભિગ્રહ લઇને તે સુખપૂર્વક શ્રાવક ધર્મને આચરે છે. (૨૪૬) રતિસાર રાજાને વણિકની કન્યા ઉપર રાગ થયો. મંત્રીએ રાજા માટે કન્યાની માગણી કરી. કન્યાના પિતાએ કહ્યું: રાજાનો ભીમ નામનો પુત્ર છે. આથી તે રાજા થશે. મારી પુત્રીના પુત્રને રાજ્ય ન મળે. આથી હું રાજાને કન્યા નહિ આપું. આ જાણીને ભીમે કન્યાના પિતાને કહ્યું હું રાજ્ય નહિ કરું. તેથી તમે રાજાને કન્યા આપો. કન્યાના પિતાએ કહ્યું: તમારો પુત્ર રાજ્ય કરશે. ભીમે કહ્યું જો એમ