SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૯૭ यथाविषयमवगमे च सर्वकार्याणां यत्करोति तदाहआढवति सम्ममेसो, तहा जहा लाघवं न पावेति । पावेति य गुरुगत्तं, रोहिणिवणिएण दिटुंतो ॥१७१॥ 'आरभते' उपक्रमते 'सम्यग्' निपुणोपायलाभेन सर्वमपि कार्यम् ‘एष' प्रस्तुतबुद्धिमान् मानवः । 'तथा' शकुनादिबुद्धिपूर्वकं 'यथा लाघवं' प्रारब्धानिष्पादनेन पराभवरूपं न नैव 'प्राप्नोति' लभते । पठ्यते च -"के वा न स्युः परिभवपदं निष्फलारम्भयत्नाः ?" इति। तर्हि किंप्राप्नोतीत्याह -प्राप्नोति च 'गुरुकत्वं' सर्वलोकगरिमाणम् । अत्रोदाहरणमाह-'रोहिणीवणिजा' रोहिण्यभिधानस्नुषोपलक्षितत्वेन वाणिजकेन दृष्टान्तो वाच्यः, रोहिणीवणिगेव दृष्टान्त इत्यर्थः ॥१७१॥ વિષયનો યથાર્થ બોધ થયે છતે બુદ્ધિમાન સર્વ કાર્યોને જે રીતે કરે છે તેને કહે છે બુદ્ધિમાન કાર્યનો એવી રીતે આરંભ કરે છે જેથી લઘુતાને ન પામે પણ ગુરુતાને પામે આ વિશે રોહિણી વણિકસ્ત્રીનું દૃષ્ટાંત છે. (૧૭૧) આ પ્રસ્તુત બુદ્ધિમાન માનવ સર્વપણ કાર્યનો સમ્યગુ આરંભ કરે છે. સમ્યગ્ એટલે ક્રિયાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય તેવું. તથા શુકનાદિ બુદ્ધિપૂર્વક આરંભ કરે જેથી કાર્ય અપૂર્ણ ન રહે અને પરાભવ ન થાય. કહેવાયું છે કે– નિષ્ફળ આરંભમાં પ્રયત કરતા કયા એવા જીવો છે જે પરિભવને ન પામે ? તો પછી તેઓ શું પ્રાપ્ત કરે છે ? તેઓ સર્વલોકમાં ગૌરવને પામે છે. અહીં ઉદાહરણને કહે છે– રોહિણી નામની પુત્રવધૂના ઉપલક્ષણથી વણિકનું દૃષ્ટાંત જાણવું. (૧૭૧) दृष्टान्तमेव भावयतिरायगिहे धणसेट्ठी, धणपालाइ सुता सु चत्तारि । उज्झिय भोगवती रक्खिया य तह रोहिणी वहुगा ॥१७२॥ वयपरिणामे चिंता, गिहं समप्पेमि तासि पारिच्छा । भोयणसयणणिमंतण, भुत्ते तब्बंधुपच्चक्खं ॥१७३॥ पत्तेयं अप्पिणणं, पालिजह मग्गिया य देज्जाह । इय भणिउमायरेणं, पंचण्हं सालिकणयाणं ॥१७४॥ पढमाए उज्झिया ते, बीयाए छोल्लियत्ति ततियाए । बद्धकरंडीरक्खण, चरिमाए रोहिया विहिणा ॥१७५॥
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy