________________
૨૯૪
उपहेशप : भाग-१ ___'बुध्यते' निर्णयति । चः समुच्चये । ततो न केवलमालोचयति, बुध्यते च 'यथाविषयं' बोद्धमिष्टवस्त्वंशरूपविषयानतिक्रमेण 'सम्यक्' संशयविपर्यासबोधदोषपरिहाराद् ऐदम्पर्यशुद्धं सर्वं धर्मार्थादिवस्तु । इति वाक्यपरिसमाप्तौ। अत्र सम्यग् यथाविषयबोधे तद्विपर्यये चोदाहरणं ज्ञातं 'वेदाध्ययनपरीक्षाबटुकद्विकं' वेदाध्ययने उपस्थिते उपाध्यायेन परीक्षायां कोऽनयोर्मनिरूपितार्थस्य यथावद् बोद्धा तदितरो वेतिरूपायां मीमांसायां प्रक्रान्तायां समादिष्टं बटुकद्विकं पर्वतकनारदलक्षणम् क्वेत्याह'छागघाते' पशुवधे ॥१६८॥
ગાથાર્થ– અને બધાનો યથાવિષય સમ્યક નિર્ણય કરે છે. અહીં વેદાધ્યયન વખતે પરીક્ષામાં ५शुqधम पे छोरामोनु ( विद्यार्थीमोनु) दृष्टांत छ. टीर्थ-मने = १८. विया छ अम नल, तु नि[य ७३ छे.
यानो = धर्म, अर्थ वगेरे ५५ वस्तुनो. યથાવિષય =વસ્તુના જે અંશનો નિર્ણય કરવાનું ઈષ્ટ હોય તે અંશરૂપ વિષયને ઓળંગ્યા વિના. સમ્યક્ = સંશય અને વિપરીત બોધરૂપ દોષનો ત્યાગ કરીને ઔદંપર્યથી શુદ્ધ. અહીં = યથાવિષય નિર્ણય કરવામાં અને યથાવિષયથી વિપરીત નિર્ણય કરવામાં.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- વેદનું અધ્યયન ચાલી રહ્યું હતું ત્યારે ઉપાધ્યાયને વિચાર આવ્યો કે પર્વતક અને નારદ એ બેમાંથી કોણ મારા પ્રરૂપેલા અર્થને બરાબર સમજ્યો છે અને કોણ સમજ્યો નથી એવો વિચાર આવ્યો. તેથી તેનો નિર્ણય કરવા તે બેને પશુવધ કરવાનું કહીને परीक्षा २N. (१६८)
एतदेव भावयन्नाहवेयरहस्सपरिच्छा, जोगच्छाग त्ति तत्थ हंतव्यो । जत्थ ण पासति कोई, गुरुआणा एत्थ जतितव्वं ॥१६९॥ एगणमप्पसारियदेसे वावादितो पयत्तेण । अन्नेण उ पडिसेहो, गुरुवयणत्यो त्ति नेव हतो ॥१७०॥
अथ गाथाक्षरार्थ:-'वेयरहस्सपरिच्छा' इति वेदरहस्याध्ययने प्रस्तुते जाताशङ्केनोपाध्यायेन परीक्षा द्वयोश्छात्रयोः कर्तुमारब्धा । 'जोगच्छागत्ति' त्ति योगेन युक्त्या न तु सत्यरूप एव छागश्छगलक उपस्थापितः । इति पूरणे । तत्र हन्तव्यो यत्र न पश्यति