________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૮૧ સમયે તે જ ઘોડાની યાચના કરી. બાકીનું કથામાં વિસ્તાર પ્રપંચરૂપે કહ્યું છે. બીજા આચાર્યો કહે છે કે- શાંબ વગેરે કુમારોએ બળવાન અશ્વોને ખરીદ ક્યે છતે કૃષ્ણ લક્ષણથી યુક્ત દુર્બળ પણ ઘોડાને ખરીદ્યો. તેને વૈનયિકી બુદ્ધિના દષ્ટાંતરૂપે છે. (૧૧૨)
गद्दभतरुणो राया, तप्पिय वुड्ढाणऽदंसणं कडगे । पिइभत्तणयण वसणे, तिसाइ खरमुयणसिरसलिलं ॥११३॥
गर्दभ इति द्वारपरामर्शः । इह तरुणः कश्चिद्राजा 'तप्पिय'त्ति-ते तरुणाः प्रिया यस्य स तत्प्रियः । अन्यदा चासौ विजययात्रायां प्रचलितः । भणितश्च तेन सर्वोऽपि लोकः, यथा-'वुड्ढाणऽदंसणं कडगे' इति मदीयकटके यथा वृद्धानामदर्शनं भवति तथा भवद्भिःकर्त्तव्यं-वृद्धः कोऽपिनानेतव्यो मदीयकटके इति भावः । तथेति प्रतिपन्नं चतैः ।गतश्च सपरिवारोऽसौ विजययात्रायाम्, 'पिइभत्तणयण'त्ति-पितृभक्तेन चैकेन कटकवासिना नरेण पितुर्गुप्तस्य नयनं कृतं 'कटके वसणे तिसाइ' इति, अन्यदा च तथाविधविजलकान्तारान्तर्गतस्य सैन्यस्य दिनप्रहरद्वयसमये तृषः संबन्धिनि व्यसने आपतिते सति राजा तांस्तरुणान् प्रपच्छ, यथा-आकर्षयत भोः केनाप्युपायेन सजलां भुवमवगम्य जलमिति । ते च तरुणत्वेनापरिणतबुद्धयो न जानन्ति तदुपायम्। ततो वृद्धगवेषणा कृता। नोपलब्धश्च केनापि कोऽपि । ततः पटहप्रवादनपुरस्सरं समुद्घोषणा कारिता, यथा-आगत्य कोऽपि वृद्धः कथयतूपायम् । ततस्तेनानीतजनकेन छुप्तः । आनीतश्च तत्र पिता । तेनापि कथितं, यथा-'खरमुयण' त्ति खरान् मुञ्चताटवीमध्ये, यत्र च ते उत्सियनं कुर्वन्ति तत्र 'सिर'त्ति सिराः प्रतीतरूपा एव संभवन्ति । कृतं च तथैव । तदनु सलिलमुपलब्धमिति । अन्ये तु व्याख्यान्ति–ते गर्दभास्तावदुत्सियनं कुर्वन्तो गता यावन्नीरपरिपूर्ण सरः संप्राप्तमिति ॥११३॥
ગાથાર્થ– ગધેડો, તરુણરાજા, વરુણ પ્રિય, વૃદ્ધોનું અદર્શન, સૈન્ય, પિતૃભક્ત પુત્ર પિતાને as orयो, तरस, गधेडाने छोडपो, uel- सि२भगवी. (११3)
ગર્દભ' એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. અહીં તરુણો છે પ્રિય જેને એવો કોઈક તરુણ પ્રિય રાજા કોઈક વખત વિજય યાત્રાએ ગયો અને તેણે સર્વ લોકને કહ્યું કે મારા સૈન્યમાં ક્યાંય પણ વૃદ્ધોના દર્શન ન થવા જોઈએ, અર્થાત્ તમારે મારા સૈન્યમાં કોઈપણ વૃદ્ધ ન આવે તેવું આયોજન કરવું. તેઓએ તેમજ સ્વીકાર્યું. રાજા પરિવાર સહિત વિજય યાત્રાએ ગયો. એક પિતૃભક્ત કટકવાસી મનુષ્ય ગુપ્ત રીતે પિતાને વિજય યાત્રામાં લઈ આવ્યો. કોઈક વખત તેવા પ્રકારના નિર્જળ જંગલમાં સૈન્યને બે પહોર સુધી તૃષાનું સંકટ ઊભું થયું, ત્યારે રાજાએ તે તે તરુણોને કહ્યું: