________________
જ ધરણેન્દ્ર પવાવતી સંપૂજિતાય 38 હું શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ - શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ
ૐ નમ: પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત ઉપદેશપદ ગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ
. (ભાગ-૧)
': ભાવાનુવાદકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિ મહારાજ
બૃહસ્થાનુવાદકાર : પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિરશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
પ.પૂ. મુનિરાજ શ્રી સુમતિશેખરવિજયજી
? સંપાદક : પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી
: સહયોગ : પ.પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી
: પ્રકાશક : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ
C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ, ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભિવંડી-૪૨૧૩૦૫
| મૂલ્ય : રૂા. ૪૦૦ (ભાગ - ૧+૨) | જો વીર સંવત્ઃ ૨૫૩૨ | વિક્રમ સંવત્ ઃ ૨૦૬૨ 4