________________
૧૪૦
ઉપદેશપદ : ભાગ-૧ ठावण' त्ति हस्तस्याविषयेऽगोचरे स्थापनं कृतं कस्यचित् पटादेर्वस्तुनः 'गह' त्ति या एतद्दूरस्थितैव गृहीष्यति सा एतद्भार्येति वदद्भिः । 'दीहा गरिसणे' इति तदनु व्यन्तर्या वैक्रियलब्ध्या दीर्घ हस्तं कृत्वा आकर्षणं कृतं तस्य वस्तुनः। तस्मिंश्च सति ज्ञानं संशयापनोदः संपन्नः कारणिकानां यदुतेयं व्यन्तरीति । तदनु निर्घाटिता सा तैरिति ॥१३॥
ગાથાર્થ- સ્ત્રી, સત્યસ્ત્રીની સમાન વ્યંતરી, અતીતાદિનું કથન, વ્યવહાર, હાથ ન પહોંચે ત્યાં વસ્તુનું મૂકવું, ગ્રહણ, લાંબેથી લેવામાં જ્ઞાન. (૯૩)
સ્ત્રી' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. કોઈક યુવાન ગાડામાં બેસીને પત્ની સાથે માર્ગમાં જાય છે અને પ્રસંગે સ્ત્રી પાણી લેવા માટે ગાડામાંથી નીચે ઊતરી. પછી એક વ્યંતરી તે યુવાનના રૂપમાં લુબ્ધ થઈ ત્યારે તે સત્ય સ્ત્રીની સમાન રૂપ લઈને ગાડામાં બેસી ગઈ. તેને પોતાની સ્ત્રી માની યુવાન લઈને આગળ ચાલ્યો. ત્યાર પછી પાછળ રહેલી સત્ય સ્ત્રી વિલાપ કરે છે–હે પ્રિયતમ! તમે મને એકલી જંગલમાં મૂકીને કેમ ચાલ્યા છો? તેણે પણ ખાત્રી કરવા બંને પણ પત્નીઓને પોતાના ઘરનો અતીતનો અને આદિ શબ્દથી વર્તમાનનો વિષય પૂક્યો. પછી બંનેએ પણ તે સમગ્ર પણ અતીતનું કથન પણ યથાવત્ કર્યું. પછી તેણે ન્યાયધીશ આગળ વ્યવહાર (ફરીયાદ) કર્યો. નિપુણ ઔત્પત્તિક બુદ્ધિથી યુક્ત ન્યાયાધીશોએ હાથથી ન પહોંચી શકાય તેટલી ઊંચી પટાદિ વસ્તુ રાખી. જે આટલે દૂર રાખેલી વસ્તુને હાથથી ગ્રહણ કરશે તે આની સ્ત્રી છે એમ બોલે છતે તરત જ વ્યંતરીએ વૈક્રિય લબ્ધિથી હાથને લંબાવી વસ્તુનું ગ્રહણ કર્યું. તેમ કરે છતે સંશયને દૂર કરનારું જ્ઞાન ન્યાયાધીશોને થયું કે આ વ્યંતરી છે. પછી તેઓએ તેને કાઢી મૂકી. (૩)
अथ पतिरिति द्वारम्पतिदुगतुल्ला ण परिच्छ, पेसणा वरपियस्स आइओ। इहरासंभव भुजो, समगगिलाणे असंघयणी ॥१४॥
क्वचिन्नगरे कुतोऽपि प्रघट्टकात् कस्याश्चित् स्त्रिया द्वौ पती संपन्नौ । भ्रातरौ च तौ परस्परम् । लोके महान् प्रवाद उद्घाटितो यथा -अहो महदाश्चर्यं यदेकस्या द्वौ पती, तथापि 'पइदुगतुल्लत्ति' पतिद्वयेऽपि तुल्या समानप्रतिबद्धा एका स्त्री । एष च वृत्तान्तो जने विस्तरन् राजानं यावद् गतः । तुल्योपचारसारा च किल सा तयोर्वर्त्तते नेति अमात्येनोक्तम् -न नैवायं वृत्तान्तः संभवति यदुत समानमानसिकानुरागा द्वयोरपीति । તત પ્રોવાર મહીપતિ –થતિજ્ઞા ? ત્રિપાઠુમ્–“પરીચ્છ'રૂતિવ, તથા परीक्षार्थमेतामाज्ञां देहि, यथा-अद्य त्वदीयभर्तृभ्यां नगरात् पूर्वापरदिग्भागवर्त्तिनो