________________
6पहेश५६ : (भाग-१
૧૧૩ " હે રાજન્ ! તારા ભવનમાં થતા ગંધર્વ ગીત અને મૃદંગ વાજિંત્રોનો અવાજ કાન સરવા કરીને કોઈએ ન સાંભળવો જોઈએ. આમ કહ્યું ત્યારે રાજા જેટલામાં સવિર્તક મનવાળો થયો તેટલામાં રોહકે જલદીથી રાજાના અભિપ્રાયને જાણી કહ્યું: કુટિલગતિથી ઘણો સંચાર કરતી સ્ત્રીઓના અલિત થતા ચરણોનાઝાંઝરના ઝંકારભર્યા અવાજની શું વાત કરવી!વ્યાજસ્તુતિ નામનો આ અલંકાર છે. (૬૮)
सक्कारंतियसोवणविउद्धनिवकंबिपुच्छजग्गामि । किं चिंतिसि अइयालिडिवट्टयं सा कुतो जलणा ॥६९॥
एवं च रोहकेण पठिते तुष्टमना नरनाथः 'सक्कारंतियसोवण'त्ति सत्कारं वस्त्रपुष्पभोजनादिप्रदानरूपं तस्य चकार । रात्रिवृत्तान्तोपलम्भनिमित्तमन्तिके स्वस्यैव समीपे स्वप्नं निद्रालाभरूपमनुज्ञातवान् । ततोऽसौ मार्गखेदपरिश्रान्ततया प्रथमयामिन्यामेव निर्भरनिद्राभाक् संपन्नः । विउद्धनिवकंबि'त्ति प्रथमयामिनीयामान्ते च तदुत्तरदानकृतकौतुकेन विबुद्धेन कृतनिद्रामोक्षेण नृपेणाविद्धयमानोऽसौ कंबिकया लीलायष्टिरूपया स्पृष्टः, तदनु 'पुच्छ' त्ति जागरितश्च सन् पृष्टः "किं स्वपिसि त्वमिति" स च किल निद्रापराधभीरुतया प्राह-"जागर्मि, को हिमम तव पादान्तिकस्थस्य देव ! शयनावकाशः !" राजा-यदि जागर्षि तर्हि कृतालापस्यापि मम झगिति किमिति नोत्तरं दत्तं त्वयेति ! रोहकः-देव ! चिन्तया व्याकुलीकृतत्वात् । राजा-किं चिन्तयसि! रोहकः'अइयालिंडियवट्टयं' त्ति अजिकानां छगलिकानां या लिण्डिकाः पुरीषगोलिरूपास्तासां वृत्ततां वर्तुलभावं चिन्तयामि । राजा-सा वृत्तता कुतो निमित्तादिति निवेदयतु भवानेव। रोहकः-देव, ज्वलनात् उदरवैश्वानरात् । स हि तासामुदरे ज्वलंस्तथाविधवातसहाय उपजीवितमाहारं खण्डशो विधाय तावत्तत्रैवोदरमध्ये लोलयति यावत् सुपक्वाः सवृत्ताश्च पुरीषगोलिकाः संपन्ना इति ॥६९॥१०॥
ગાથાર્થ–રાજા તેનો સત્કાર કરે છે, પાસે સુવાડે છે, રાજા જાગે છે ત્યારે દાંડાથી રોહકને ઊઠાડે છે. પછી રાજાએ પુછ્યુંઃ સુતો છે કે જાગે છે ? જાગું છું, શું વિચારે છે ? બકરીની વિંડી गोज महोय छे मेम विया छु. मानिने ॥२९ो गो डीय छ. (६८)
આ પ્રમાણે રોહકે કહ્યું એટલે રાજા ખુશ થયો અને વસ્ત્ર–પષ્પ–ભોજન આપીને તેનો સત્કાર કર્યો. રાત્રિએ વૃત્તાંત જાણવા માટે પોતાની પાસે સૂવાની રજા આપી. પછી આ (રોહક) ૧. એ નામનો એક શબ્દાલંકાર છે. દેખીતી સ્તુતિ મારફતે નિંદા કરવી અથવા દેખીતી નિંદા મારફત સ્તુતિ
કરવી તે. જેમાં નિંદા દ્વારા સ્તુતિ અથવા સ્તુતિ દ્વારા નિંદા હોય તેવો અલંકાર. વ્યાજસ્તુતિમાં કાંતો બહારથી સ્તુતિના શબ્દો વાપર્યા હોય અને અંદરથી નિંદાનો અર્થ નીકળતો હોય અથવા એનાથી ઊલટું બહારથી નિંદા દેખાતી હોય અને અંદરથી સ્તુતિનો અર્થ નીકળતો હોય.