SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ ઉપદેશપદ : ભાગ-૧ पुढवीदरिसणविउलंजलीइ घेत्तुं नरिदवंदणया। आसणदाणावसरे, चडुपाढो मणहरसरेण ॥१७॥ _ 'पुढवीदरिसण' त्ति पृथिव्याः कुमारमृत्तिकालक्षणाया दर्शनं पश्यतः सतो राज्ञः प्रयोजनं विपुलाञ्जलिस्थितायाः तेन कृतम्। 'घेत्तुं नरिंदवंदणया' इति ततो गृहीत्वा करेण नरेन्द्रेण वन्दना प्रणामः कृतो मृतिकायाः । तदनन्तरं च प्रणामादिकायामुचितप्रतिपत्तौ विहितायां सत्यां रोहकस्य 'आसनदानस्य' विष्टरवितरणस्य अवसरे' प्रस्तावे रोहकेण 'चटुपाठः' प्रियवाक्योच्चारणं 'मनोहरेण स्वरेण' मधुरगम्भीरध्वनिना कृतमिति ॥६७॥ રાજભવન દ્વારે પહોંચ્યો ત્યારે વિચાર્યું: “ખાલી હાથે રાજાને કેવી રીતે મળું? કારણ કે નીતિવાનોનું આ વચન છે– ખાલી હાથે રાજા, દેવ કે ગુરુને ન મળવું. અમારા જેવા નટોની પાસે રાજાને ભેટ આપવા યોગ્ય બીજી પુષ્ક ફળાદિ મંગળભૂત કોઇપણ વસ્તુ નથી એમ વિચારીને– ગાથાર્થ–રોહકની અંજલિમાં રહેલી માટીનું દર્શન, અંજલિમાંથી ગ્રહણ, રાજાની વંદના, મોટા સ્વરથી આસન પ્રદાન અવસરે રોહકે સ્તુતિ કરી. (૬૭) રોહકની વિપુલ અંજલિમાં રહેલી કુંવારી માટીને પવિત્ર માટીને) રાજા જ્યારે જોતો હોય છે ત્યારે રોહકે રાજાનું દર્શન કર્યું. પછી રાજાએ માટીને લઈને માટીને પ્રણામ કર્યા. પ્રણામ વગેરે કાયાની ઉચિત પ્રતિપત્તિ કર્યા પછી રોહકના આસનદાનના પ્રસંગે રોહકે મધુર ગંભીર અવાજથી Gथ्या२५॥ अथु. (६७) चटुपाठमेव दर्शयतिगंधव्वमुरवसद्दो, मा सुव्वउ तुह नरिद ! भवणम्मि । चंकम्मंतविलासिणिखलंतपयणेउररवेण ॥६८॥ 'गन्धर्वस्य' गीतस्य 'मुरवस्य' च मृदङ्गस्य 'शब्दो' ध्वनिर्मा'श्रूयतां' समाकर्ण्यतां केनापि कृतावधानेनापि 'तव' भवतः हे नरेन्द्र ! 'भवने' प्रासादे एवमुच्चरिते राजा यावत् किंचित् सवितर्कमनाः संजातस्तावदनेन झगित्येव लब्धराजाभिप्रायेण पठितम्,'चङ्क्रमतीनां कुटिलगत्या भृशं संचरन्तीनां विलासिनीनां स्खलन्तो' विसंस्थुलभावभाजो ये ‘पदाः' पादास्तेषु यानि नूपुराणि तेषां यो रवः शिंजितलक्षणस्तेन चंक्रमद्विलासिनीस्खलत्पदनूपुररवेण । व्याजस्तुतिनामकोऽयमलङ्कारः ॥६८॥ यपाइने ४ तावे छ ગાથાર્થ–હે રાજન્ ! તારા ભવનમાં કોઈએ પણ ગંધર્વ ગીત અને વાજિંત્રોનો અવાજ ન સાંભળવો જોઈએ તો પછી ચંક્રમણ કરતી સ્ત્રીઓના અલાયમાન થતા પગના ઝાંઝરના भवानी | वात ४२वी ? (६८)
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy