________________
८४)
घोSASuse- अहंपूर्विकया भक्तिं, ये च कुर्वन्ति यात्रिकाः।
तेऽपि प्रवर्द्धयन्त्येव भावं, श्रद्धानशालिनाम् ॥४॥ एवम्-उक्त द्वारशुद्ध्या क्रियमाणं जिनभवनं प्रशस्तमिह समयेजैनसिद्धान्ते प्रदर्शितम् ॥१३॥
एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् । अभ्युदयाव्युच्छित्त्या, नियमादपवर्गबीजमिति ॥१४॥
विवरणम् : किमिति शस्तं निदर्शितमित्याह-एतदित्यादि।
एतद्-जिनभवनम् इह लोके भावयज्ञो-भावपूजा सद्गृहिणः-सद्गृहस्थस्य जन्मफलमिदं परमं-जन्मफलमिदं प्रधानं वर्तते 'अभ्युदयाव्युच्छित्त्या' अभ्युदयस्यस्वर्गादेव्यवच्छेदेन-सन्तत्या नियमादपवर्गबीजमिति-नियमेनापवर्गस्य-मोक्षस्य कारणमितिकृत्वा ॥१४॥
: योगदीपिका : किमिति शस्तं निदर्शितमित्याह-एतदित्यादि ।
एतद्-जिनभवनविधानम् इह-लोके भावयज्ञो-यजेर्देवपूजार्थत्त्वाद् भावपूजा द्रव्यस्तवस्याप्य-स्योक्तविधिशुद्धिद्वाराऽऽ-ज्ञाराधन-लक्षण-भावपूजा-गर्भितत्त्वात् । सद्गृहिणः-सद्गृहस्थस्य जन्मनः फलमिदं परमम्-प्रधानमाजन्मार्जितधनस्यैतावन्मात्रसारत्त्वात् । अभ्युदयस्य स्वर्गादेव्यवच्छेदेन-सन्तत्या नियमान-निश्चयेनअपवर्गतरो-र्मोक्षवृक्षस्य बीजमेतत् ॥१४॥
સર્વપ્રકારના કલ્યાણનું બીજ છે. હું જે આ જિનમંદિરનું નિર્માણ કરી રહ્યો છું, એમાં અત્યારસુધી બધો જ વિધિ સારો થયો. હવે ભવિષ્યમાં મારે આટલું આટલું કરવાનું બાકી છે. શ્રાવકના જિનમંદિર સંબંધી આ વિચારો શુભભાવની વૃદ્ધિ સ્વરૂપ છે. હું કરું, હું કરું એવા ઊછળતા ભાવપૂર્વક જે યાત્રિકો અહીં ભક્તિ કરશે, શ્રદ્ધાનંત જીવો પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવને વધારશે. જિનમંદિર બંધાવી રહેલા ભાગ્યશાળીઓના આવા વિચારો શુભભાવની વૃદ્ધિસ્વરૂપ છે અને પ્રશસ્ત છે; એમ જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. ૧૩
પ્રશ્ન: જિનમંદિરનું નિર્માણ અને એમાં બતાવેલી વિધિ વગેરેને શાથી પ્રશંસનીય seो छौ ?
ઉત્તરઃ જિનમંદિરનું નિર્માણ કરવું એ ભાવયજ્ઞ છે, ભાવપૂજા છે. વાસ્તવમાં આ દ્રવ્યસ્તવ હોવા છતાં શાસ્ત્રોક્ત વિધિની શુદ્ધિદ્વારા ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા હોવાથી ભાવસ્તવ છે. સદગૃહસ્થના માનવજન્મનું આ જ શ્રેષ્ઠફળ છે. કારણ કે - જિંદગીભર મહેનત